ગુજરાત7 days ago
ગુજરાત દેશમાં સૌથી મોંઘું, મહિને સામાન્ય જીવન જીવવા 46,800નો ખર્ચ
હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું, બીજા નંબરે મહારાષ્ટ્ર, ફિનશોટ્સનો સરવે જાહેર ફિનશોટ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સરવેમાં ચોંકાવનારા ખુલાસા થયા. સરવે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ...