મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના…
View More આવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશેcm bhuependra patel
બે મહિનામાં જળસંચય જનભાગીદારીની 553 કરોડની ગ્રાન્ટ પૂરી કરો: સીએમ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુખ્યમંત્રી અને કલેક્ટરો સાથે દિલ્હીથી રિવ્યૂ બેઠક યોજી; બોર રિચાર્જમાં 90 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે ગુજરાતમાં આગામી ચોમાસા પહેલા…
View More બે મહિનામાં જળસંચય જનભાગીદારીની 553 કરોડની ગ્રાન્ટ પૂરી કરો: સીએમમુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ બે દી’ પાછો ઠેલાયો
એક અઠવાડીયા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રોડ-રસ્તા તાત્કાલીક સરખા કરવા માટે સુચનાઓ આપી હતી અને ગઇકાલે મનપા દ્વારા મુખ્યમંત્રીનો બુધવારનાં રોજ અનેક લોકાર્પણ –…
View More મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ બે દી’ પાછો ઠેલાયો30મી સુધીમાં રોડ-રસ્તાના રિપેરિંગ પૂરા કરો : મુખ્યમંત્રીની તાકીદ
પ્રભારી મંત્રીઓએ આપવો પડશે રિપોર્ટ, ફરિયાદ આવે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં લોકોની મુશ્કેલી હળવી રહે તે રીતે કામગીરી કરવા આદેશ…
View More 30મી સુધીમાં રોડ-રસ્તાના રિપેરિંગ પૂરા કરો : મુખ્યમંત્રીની તાકીદરાજકોટના રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ એક સપ્તાહમાં આપો: મુખ્યમંત્રી
ગઇકાલે યોજાયેલ વીડિયો કોન્ફરન્સ બાદ રાજકોટ મનપાએ ફરી વખત રસ્તા સરવેની કામગીરી શરૂ કરી મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે તૂટેલા રોડ રસ્તા મુદ્દે તમામ મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સાથે…
View More રાજકોટના રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ એક સપ્તાહમાં આપો: મુખ્યમંત્રીભારત અને ભારતીય પરંપરાઓ 15 દિવસ સુધી પુન: જીવિત થશે : મુખ્યમંત્રી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર એકતાનગર ખાતે ભારત વર્ષ 2025 નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રારંભ દેશના વિવિધ રાજયોની સંસ્કૃતિની ઝલક, વાનગીઓ અને પ્રવાસન સ્થળોની વિશેષતાઓ…
View More ભારત અને ભારતીય પરંપરાઓ 15 દિવસ સુધી પુન: જીવિત થશે : મુખ્યમંત્રી