ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી ફથ્થરનું તૂત ઊભું કર્યુ : પરિવારે તર્કટની કબૂલાત આપી માફી માગી પથ્થરનું વિસર્જન કર્યુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા…
View More ચોટીલાના ત્રંબોડામાં નળિયા ઉપર પથ્થર પડવાના તૂંતનો ભાંડા ફોડ કરતુ જાથાChotila
ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયા
ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા…
View More ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયામિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા જ્યોતિનગરમાં રહેતા અને સુરજગઢ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાને હોટલ સંચાલક મિત્રને ઉછીના આપેલા રૂૂ.30 હજારની ઉઘરાણી કરતા ધોકા અને પાઇપ વડે…
View More મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલોચોટીલા હાઈવે પર યુવક પર કાર ચડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ
ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસ પાસે અગાઉના ઝઘડા બાબતે એક શખ્સ ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી કાર અથડાવી…
View More ચોટીલા હાઈવે પર યુવક પર કાર ચડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
મૃતકના પરિવારમાં શોક છવાયો ચોટીલા હાઈવે પર હરિધામ સોસાયટી પાસે ટ્રકે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું.…
View More ચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોતચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો
મામા અને પિતરાઇ ભાઇઓએ મારમાર્યાના આક્ષેપ સાથે બંને યુવાન સારવારમાં ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા કાકા ભત્રીજો કાબરણ ગામે માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે ભત્રીજાના…
View More ચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલોચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારા
મુખ્ય બસસ્ટેન્ડનો પ્રવેશવાનો દરવાજો બંધ કરી દિવાલ ચણી લેવાતા મુસાફરોમાં ભારે રોષ યાત્રાધામ ચોટીલા ખાતે માર્ગ પરિવહન નિગમ દ્વારા મુખ્ય બસસ્ટેન્ડમાં ગામ તરફથી પ્રવેશનો દરવાજો…
View More ચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારાચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
ચોટીલાના પોપટપરામાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા સામીબેન…
View More ચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધું
યુવાન ડબલ નોકરી કરતો હોવાની ઉચ્ચ અધિકારીને અરજી કરતા પગલું ભર્યું ચોટીલામાં રહેતો અને હોમગાર્ડમાં ફરજ બજાવતો યુવાન અન્ય સ્થળે પણ નોકરી કરતો હોવાની સહ…
View More ચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધુંચોટીલા માનતા પૂરી કરવા જતા યુવાનોને અકસ્માત નડ્યો, ડમ્પરે ટક્કર મારતા એકનું મોત
રાપરથી કાકા-ભત્રીજા પગપાળા માનતા પૂરી કરવા જતા હતા રાપરથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માનતા પૂરી કરવા જતા યુવકોને માર્ગમાં મોટી દુર્ઘટના નડી છે. માળીયા મીયાણા…
View More ચોટીલા માનતા પૂરી કરવા જતા યુવાનોને અકસ્માત નડ્યો, ડમ્પરે ટક્કર મારતા એકનું મોત