ચોટીલા-જામવાળી રોડ પર ફરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવ્યા હતા. ચોટીલાથી…
View More ચોટીલામાં ખનીજ ચોરીની રેકી કરવા બનાવેલી હોટલ સહિત 17 દબાણો ધ્વસ્તchotila news
ચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોત
જસદણના ગોંડલાધારની પરિણીતાનો રાજકોટમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ ચોટીલા તાલુકાનાં ભીમગઢ ગામે રહેતા પ્રૌઢાનુ સર્પ દંશથી મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી…
View More ચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોતચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજર
ચોટીલાનાં સણોસરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂૂવારનાં ઓચીંતા પ્રાત અધિકારીએ ચકાસણી હાથ ધરતા ફરજ પ્રત્યે અનેક કર્મચારીઓની ચાલતી લાલીયાવાડી સહિતની ક્ષતિઓ ઝડપી પાડવામાં આવતા…
View More ચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજરચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું
ચોટીલા તાલુકામાં સાદી રેતી નું મોટા પ્રમાણમાં ગેર કાયદેસર ખનન પ્રવૃતિ થતી હોવાનું મંગળવારની સવારે પ્રાત અધિકારીએ ઝડપી પાડેલા ત્રણ ડંમ્પરો સાબિત કરી રહ્યા છે.…
View More ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયુંચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યો
નવાગામે દિવાલ ધસી પડતા એકને ઈજા, અકાળામાં એક પશુનું મૃત્યુ, શહેરની દુકાનોમાં પાણી ઘુસ્યા, લગ્ન પ્રસંગોમાં મંડપ ઉડ્યા, વીજ પૂરવઠો ઠપ યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યોચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ચોટીલા પોલીસે બાતમીના આધારે જૂના બસસ્ટેન્ડનાં ગ્રાઉન્ડમાં રમાતા જુગાર ઉપર છાપો મારતા નાસભાગ મચી ગયેલ જો કે બે ઇસમો નાસી છુટયા હતા પણ ચાર જુગારીઓ…
View More ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયાચોટીલાના ત્રંબોડામાં નળિયા ઉપર પથ્થર પડવાના તૂંતનો ભાંડા ફોડ કરતુ જાથા
ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી ફથ્થરનું તૂત ઊભું કર્યુ : પરિવારે તર્કટની કબૂલાત આપી માફી માગી પથ્થરનું વિસર્જન કર્યુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા…
View More ચોટીલાના ત્રંબોડામાં નળિયા ઉપર પથ્થર પડવાના તૂંતનો ભાંડા ફોડ કરતુ જાથાચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયા
ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા…
View More ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયાચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ઢાંકિયા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 78.65 લાખની 6342 બોટલ વિદેશી દારૂ અને બે વાહન…
View More ચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયોમિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા જ્યોતિનગરમાં રહેતા અને સુરજગઢ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાને હોટલ સંચાલક મિત્રને ઉછીના આપેલા રૂૂ.30 હજારની ઉઘરાણી કરતા ધોકા અને પાઇપ વડે…
View More મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો