પુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમત

  બદલાઇ રહેલા વૈશ્ર્વિક ભૌગોલિક રાજકીય સંજોગોમાં ડ્રેગનનું ડહાપણ તમે સંયોગ કહો કે ભારત અને રશિયા વચ્ચે વધતી જતી મિત્રતાનો વ્યૂહાત્મક ઉપયોગ કે પુતિનની ભારત…

View More પુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમત

ચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ

  ફિલિપાઈન્સે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતાનો સામનો કરવા માટે ઉભરતા સંરક્ષણ ગઠબંધન પસ્કવોડથમાં સામેલ થવાની અપીલ કરી છે. આ જોડાણમાં હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા,…

View More ચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ

ચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિ

મ્યાનમારના મ્યાવદી શહેરમાં કેકે પાર્ક નામના સ્થળે ફસાયેલા લગભગ 70 ભારતીયોને બચાવી લેવાયા છે. મ્યાનમારની સેનાએ તેમને બચાવી લીધા છે અને થાઈલેન્ડના સરહદી શહેર માએ…

View More ચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિ

ચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરો

ભારતમાં મીડિયાનો એક વર્ગ બહુ ચુસ્ત રીતે પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતાને વળગી રહ્યો છે, પણ મોટા ભાગનું મીડિયા પૂર્વગ્રહયુક્ત રીતે વર્તે છે. સત્તાધારી પક્ષના નેતાઓનાં…

View More ચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરો

વિશ્ર્વભરમાં લુનાર વર્ષની રંગબેરંગી ઉજવણી

ચીન, થાઇલેન્ડ, બેંગકોક સહિતના દેશોમાં લુનાર વર્ષની ઉજવણી કરવામાં આવે છે. સાપના વર્ષના નામે ઉજવાતા આ ઉત્સવ દરમ્યાન ડ્રેગન નૃત્ય, પ્રકાશ શિલ્પો અને ફ્રાનસ સાથે…

View More વિશ્ર્વભરમાં લુનાર વર્ષની રંગબેરંગી ઉજવણી

ડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છે

આ તે અઠવાડિયું છે જ્યારે વિશ્વ યુદ્ધ ત્રણ શરૂૂ થયું હતું. આ નિવેદન શરૂૂઆતમાં વિચિત્ર લાગે છે, પરંતુ એક ખૂબ જ ઊંચી તક છે, ભવિષ્યમાં…

View More ડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છે

ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500…

View More ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું

17 મિનિટ સુધી સૂર્ય કરતાં 6 ગણું તાપમાન ઉત્પન્ન કરતું ચીન: વિશ્ર્વ આખુ દંગ

100 મિલિયન ડિગ્રી સેલ્સિઅસથી વધુ પ્લાઝમા પ્રાપ્ત કરી લો-કોસ્ટ એનર્જીમાં છલાંગ પાડોશી દેશ ચીનના વધતા વર્ચસ્વને કોઈ નકારી શકે નહીં. ચીન માત્ર તેની સસ્તી વસ્તુઓ…

View More 17 મિનિટ સુધી સૂર્ય કરતાં 6 ગણું તાપમાન ઉત્પન્ન કરતું ચીન: વિશ્ર્વ આખુ દંગ

ભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકે

ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ ગ્રૂપ કેપ્ટન અજય અહલાવતે ચેતવણી આપી છે કે ભારત આગામી ત્રણથી ચાર દાયકા સુધી ચીનને સૈન્ય રીતે હરાવવામાં અસમર્થ રહેશે. તેમણે કહ્યું…

View More ભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકે

ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર

હ્યુમન મેટાન્યૂમો વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10…

View More ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર