ગલવાન ઘાટીના વિવાદ બાદ ચીન સામે પગલા બાદ સંબંધો બગડ્યા ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહાકાય સુરંગો બનાવવા માટે ત્રણ ટીબીએમ મશીનો અનિવાર્ય છે અને…
View More ભારતના બુલેટ ટ્રેન અભિયાનને ઝટકો, સુરંગ બનાવતા મશીનો ચીને અટકાવ્યાChina news
ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે…
View More ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયુંભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છે
બ્રસેલ્સ ફોરમમાં વિદેશ મંત્રી જયશંકરનું સૂચક નિવેદન વિદેશ મંત્રી એસ. જયશંકરે GMF બ્રસેલ્સ ફોરમ 2025 દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
View More ભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છેચીનમાં કોવિડને આંટી મારે તેવી વધુ એક મહામારી ફેલાવાની શક્યતા
ચામાચીડિયામાં ઉદ્ભવતા HKU5 વાયરસનો અભ્યાસ કર્યા પછી વિજ્ઞાનઓની ચેતવણી તાજેતરમાં ચીનમાં ઓળખાયેલ ખતરનાક ચામાચીડિયા કોરોનાવાયરસ, માનવોને ઘાતક રીતે સંક્રમિત કરવામાં સક્ષમ બનવાથી માત્ર એક પરિવર્તન…
View More ચીનમાં કોવિડને આંટી મારે તેવી વધુ એક મહામારી ફેલાવાની શક્યતાઅમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશ
ઘઉં, જવ, મકાઈ, ડાંગર સહિતના પાકોમાં રોગ ફેલાવીને સંપૂર્ણ ખેતી તબાહ કરવા આવેલી મહિલાની ધરપકડ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ અમેરિકામાં ખતરનાક જૈવિક રોગકારકની દાણચોરી…
View More અમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશદુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચ
ચીનમાં યોજાયેલી અનોખી મુક્કાબાજીમાં ચાર રોબોટસ રિંગમાં ઉતર્યા હતા દુનિયામાં પહેલી વાર બે રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ થઈ છે. આ મેચ ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાઈ…
View More દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યા
ભારતે કહ્યું ગમે તેટલા રચનાત્મક નામ આપો, વાસ્તવિકતા બદલાશે નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં 11 મેના રોજ, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 27…
View More ચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યાચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચ
13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI ) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સેલોંમાં પણ આવી…
View More ચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશે
ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના હોન્ગ્યી ક્રોકોડાઇલ ઇન્ડસ્ટ્રી કંપની પર નાણાકીય દેવું વધી જવાથી એ કંપની અંતર્ગત ઉછેરાતા મગરમચ્છોને વેચીને એ નાણાં ભરપાઈ કરવાનો ચીની કોર્ટે…
View More ચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશે