છત્તીસગઢમાં ફરી એક વખત દુ:ખદ ઘટના બની છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ગુરુવારે આવેલા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ ઘટનામાં 7…
View More છત્તીસગઢમાં સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ,સાત કામદારો બળીને ભડથુંChhattisgarh
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: બે એન્કાઉન્ટરમાં 14 નકસલી ઠાર
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ તેમના નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. ઉછૠ (જિલ્લા રિઝર્વ ગાર્ડ) સુકમાની એક ટીમે કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારના પામલુર…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: બે એન્કાઉન્ટરમાં 14 નકસલી ઠારદિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસ
નાતાલની પૂર્વસંધ્યાએ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના એક જૂથે આસામના નલબારી શહેરમાં એક ડાયોસેસન સ્કૂલ પર હુમલો કર્યો અને નાતાલની સજાવટનો નાશ કર્યો.…
View More દિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસએક કરોડના ઇનામધારી સહિત 12 નકસલીઓ શરણે
સુરક્ષા દળોએ નક્સલીઓ સામે મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના ખૈરાગઢ-છુઈખાદન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓમાં કુખ્યાત કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર…
View More એક કરોડના ઇનામધારી સહિત 12 નકસલીઓ શરણેછત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સામસામે ગોળીબારની ઘટનામાં બની છે. આ અથડામણમાં સુરક્ષાબળોને…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠારછત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના!! પેસેન્જર ટ્રેન-માલગાડી વચ્ચે ભયાનક ટક્કર, 10નાં મોતની આશંકા
છત્તીસગઢના બિલાસપુરમાં આજે રેલ અકસ્માતની ઘટના બની હતી. બિલાસપુરમાં કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત…
View More છત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના!! પેસેન્જર ટ્રેન-માલગાડી વચ્ચે ભયાનક ટક્કર, 10નાં મોતની આશંકાછત્તીસગઢમાં 13 મહિલા સહિત 21 નકસલવાદીઓનું સામૂહિક આત્મસમર્પણ
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં રવિવારે 21 નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે આત્મ સમર્પણ કર્યું છે. આત્મ સમર્પણ કરનારા નક્સલીઓમાં 13 મહિલા કેડર…
View More છત્તીસગઢમાં 13 મહિલા સહિત 21 નકસલવાદીઓનું સામૂહિક આત્મસમર્પણછત્તીસગઢના શક્તિ જિલ્લામાં દુર્ઘટના: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4 કામદારોના મોત અને અનેક ઘાયલ
છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આજે મોટી દુર્ઘટના બની છે. શક્તિ જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4કામદારોના મોત થયા છે જયારે 6…
View More છત્તીસગઢના શક્તિ જિલ્લામાં દુર્ઘટના: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4 કામદારોના મોત અને અનેક ઘાયલમસ્જિદ પર તિરંગો નહીં હોય તેમને પાકિસ્તાની માનવામાં આવશે: છત્તીસગઢ વકફ બોર્ડનો આદેશ
મસ્જિદો, મદરેસાઓ, દરગાહોએ સાબિતિરૂપે ફોટો અપલોડ કરવો પડશે સ્વતંત્રતા દિવસ નિમિત્તે છત્તીસગઢની તમામ મસ્જિદો, મદરેસાઓ અને દરગાહોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. ગઇકાલે રાજ્ય વકફ બોર્ડે આ…
View More મસ્જિદ પર તિરંગો નહીં હોય તેમને પાકિસ્તાની માનવામાં આવશે: છત્તીસગઢ વકફ બોર્ડનો આદેશરજત પાટીદારનો ફોન નંબર કંપનીએ છત્તીસગઢના યુવાનને ફાળવી દેતા બબાલ
અંતે પાટીદારે પોલીસ મોકલી મામલો થાળે પાડયો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ક્રિકેટર રજત પાટીદારના જૂના મોબાઇલ નંબરને લઈને એક વિચિત્ર ઘટના બની છે. તેમનો જૂનો નંબર…
View More રજત પાટીદારનો ફોન નંબર કંપનીએ છત્તીસગઢના યુવાનને ફાળવી દેતા બબાલ