મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…
View More મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગbus fire
ઈરાકમાં પેસેન્જર બસ પલટી જતાં ભીષણ આગ ભભૂકી, 21 લોકો જીવતા ભૂંજાયા, 19 ઘાયલ
ઈરાકના નાસીરિયાહ શહેરની નજીક એક હૃદયદ્રાવક અને અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક પેસેન્જર બસ અચાનક કાબૂ ગુમાવી બેસતા હાઈવે પર પલટી…
View More ઈરાકમાં પેસેન્જર બસ પલટી જતાં ભીષણ આગ ભભૂકી, 21 લોકો જીવતા ભૂંજાયા, 19 ઘાયલચોટીલા નજીક એક લકઝરી બસમાં આગ, 28 મુસાફરોનો મોતના મુખમાંથી બચાવ
ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર…
View More ચોટીલા નજીક એક લકઝરી બસમાં આગ, 28 મુસાફરોનો મોતના મુખમાંથી બચાવઅમદાવાદ આવતી બસમાં ભીષણ આગ: 8 મુસાફરો દાઝ્યા, 1નું મોત
બનાસકાંઠા નજીક રાત્રે બેનલી ભયાનક ઘટના, મુસાફરો જીવ બચાવવા ચાલુ બસે કુદ્યા બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા…
View More અમદાવાદ આવતી બસમાં ભીષણ આગ: 8 મુસાફરો દાઝ્યા, 1નું મોતજયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ…
View More જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોતખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામ
ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણીનો અવિર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યું ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં શુક્રવારે એકાએક આગ ભભુકી ઉઠી…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામરાજસ્થાનના જેસલમેરમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી, 12 લોકોના મોત
આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. લોકો જીવ બચવા માટે ચાલતી…
View More રાજસ્થાનના જેસલમેરમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી, 12 લોકોના મોતરાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ
રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો…
View More રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવલખનૌમાં મોટી દુર્ઘટના: બસમાં આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા, 50થી વધુનો જીવ બચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટી દુર્ઘટના બની છે.મોહનલાલગંજ વિસ્તારમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી. આ અકસ્માતમાં બે બાળકો…
View More લખનૌમાં મોટી દુર્ઘટના: બસમાં આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા, 50થી વધુનો જીવ બચ્યોજાનની બસ સળગતાં જાનૈયાઓએ કુદીને જીવ બચાવ્યો
ભાવનગર નજીક સવારે સર્જાયેલી દુર્ઘટના, બસમાં રહેલ રોકડ રકમ અને સોનાના ઘરેણા સળગી ગયાં ભાવનગરમાંથી જાન લઈને ગારીયાધાર પંથકમાં જઈ રહેલા જાનૈયાઓની બસ બજુડના…
View More જાનની બસ સળગતાં જાનૈયાઓએ કુદીને જીવ બચાવ્યો