દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હયાત એરપોર્ટ વિકસાવાશે જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ…
View More ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11706 તથા પ્રવાસન, યાત્રાધામ માટે 1748 કરોડની જોગવાઈbudget
10 જિલ્લામાં નવ સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનશે
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં બજેટમાં રૂા.6807 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી…
View More 10 જિલ્લામાં નવ સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનશેપ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓ રૂા.2637 કરોડના ખર્ચે પહોળા કરાશે
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ…
View More પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓ રૂા.2637 કરોડના ખર્ચે પહોળા કરાશેવિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇ
ગત વર્ષ કરતા કદમાં વધારો, રૂા.3.70 લાખ કરોડથી રૂા.4 લાખ કરોડ વચ્ચે બજેટ રહેવાનો અંદાજ ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ રજુ…
View More વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇકાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધી
ગાંધીનગરમાં પ્રવેશદ્વારો ઉપર સઘન વાહન ચેકિંગ, મુખ્ય સર્કલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ધરણાં-પ્રદર્શન છાવણીઓ ઉપર ખાસ નજર ગુજરાત સરકારનુ વિધાન સભાનુ બજેટ સત્ર આવતીકાલ…
View More કાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધીરવિવારે મુખ્યમંત્રી-નાણામંત્રી વચ્ચે બેઠક, બજેટને અપાશે આખરી ઓપ
કૃષિ-શિક્ષણ-આરોગ્ય-પાણીપુરવઠા માટે 10 ટકા સુધી વધુ જોગવાઇ થવાની શકયતા 19મીથી બજેટ સત્રનો પ્રારંભ, 20મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે બજેટ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી…
View More રવિવારે મુખ્યમંત્રી-નાણામંત્રી વચ્ચે બેઠક, બજેટને અપાશે આખરી ઓપકરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ બજેટમાં કોઈ વિઝન નથી…
View More કરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ
મિલકતવેરા-ગાર્બેજ કલેક્શનના વેરા વધારવા તેમજ ફાયર ટેકસ લાદવાની દરખાસ્ત રદ આવક ઊભી કરવા રૂા.55.92 કરોડની નવી 20 યોજનાઓનો ઉમેરો કરાયો મહાનગરપાલિકાનું રૂા.3118.07 કરોડનું કરબોજ વિહોણું…
View More રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગકયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી
દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી…
View More કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથીકપાસનાં ઘટતાં જતા ઉત્યાદનને રોકવા પાંચ વર્ષના મિશનની જાહેરાત
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કપાસની ઉત્પાદકતા માટે પાંચ વર્ષના મિશનની જાહેરાત કરી હતી, જે કપાસના ખેડૂતોને ઓછી ઉત્પાદકતાનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત પૂરી…
View More કપાસનાં ઘટતાં જતા ઉત્યાદનને રોકવા પાંચ વર્ષના મિશનની જાહેરાત