વિધાનસભાની ચૂંટણી પહેલા ‘કેગ’નો ધડાકો, વિરોધ પક્ષોને નીતિશકુમાર-મોદી સામે લડવાનું નવું શસ્ત્ર મળ્યું CAG એ અહેવાલ આપ્યો છે કે 31 માર્ચ, 2024 સુધીમાં, 49,649 ઉપયોગિતા…
View More બિહારમાં રૂા.70 હજાર કરોડનો હિસાબ મળતો નથી, મોટા કૌભાંડની શંકાBihar
શરમજનક ઘટના!! બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્ય
બિહારના ગયાજી જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ગયા ગુરુવારે હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી.…
View More શરમજનક ઘટના!! બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્યગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને શનિવારે રાજ્યમાં વધી રહેલા ગુનાઓ અંગે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની બિહાર સરકારની આકરી ટીકા કરી હતી. પાસવાને કહ્યું હતું કે એક…
View More ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાનબિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે
ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું હતું કે તેણે દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સુધારા (SIR) શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું…
View More બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશેબિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બિહારમાં ચાલી રહેલી મતદાર વિશેષ સઘન સંશોધન (SIR) પ્રક્રિયા હેઠળ નવા આંકડા જાહેર કર્યા છે. આ મુજબ, ઑગસ્ટ 1, 2025…
View More બિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચબિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિત
મંગળવારે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. વિપક્ષી સાંસદોની માંગ છે કે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ…
View More બિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિતબિહારના ચંદન મિશ્રા કેસમાં પોલીસ, હત્યારાઓ વચ્ચે ગોળીબાર, બે ઘવાયા
બિહાર પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ગુનેગારોએ પોલીસને જોતા જ ગોળીબાર શરૂૂ કરી દીધો હતો. આ પછી પોલીસે પણ વળતો જવાબ આપ્યો. આમાં…
View More બિહારના ચંદન મિશ્રા કેસમાં પોલીસ, હત્યારાઓ વચ્ચે ગોળીબાર, બે ઘવાયાઆધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીં
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચનું સોગંદનામું, પોતે જ કાઢેલા ચૂંટણી કાર્ડ પણ જૂની એન્ટ્રી ગણી માન્ય નહીં ગણાય બિહારમાં મતદાર યાદીના SIR માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર…
View More આધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીંબિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફતબિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો