બિહારની રાજધાની પટણામાં કેટલાક આરોપીઓએ મંગળવારે સાંજે આરજેડી નેતા અને પ્રોપર્ટી ડીલર રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ચિત્રગુપ્ત…
View More પટનાની હોટેલમાં ગોળીઓ વરસાવી RJD નેતાની હત્યાBihar
મોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં NDAએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સવારે…
View More મોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામબિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત
બિહારમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર આ અક્સમાત સર્જાયો હતો. આ…
View More બિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોતમોદીએ બિહારની ચૂંટણીનો એજન્ડા સેટ કર્યો, હવે અમિત શાહના હાથમાં બેઠક વહેંચણીનો મુદ્દો
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય, પરંતુ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા પૂર્ણ થયાના બે દિવસ પછી જ, વડા પ્રધાન…
View More મોદીએ બિહારની ચૂંટણીનો એજન્ડા સેટ કર્યો, હવે અમિત શાહના હાથમાં બેઠક વહેંચણીનો મુદ્દો‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ…
View More ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદીબિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો અને રાજકીય પક્ષોને રાજ્યના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવામાં મદદ…
View More બિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટબિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયો
વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા, ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મેળવી રહ્યું છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ…
View More બિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયોપીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમ
આ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન: ભૂપેન્દ્ર પટેલ ગરીબ માતાનો પુત્ર પ્રધાનમંત્રી બને તે કોંગ્રેસથી સહન થતું નથી: અમિત શાહ બિહારમાં વિપક્ષની પમતદાર અધિકાર યાત્રાથની રેલી…
View More પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમPM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવાના મામલે બિહારમાં રાજકીય તોફાન મચ્યું છે. આ મામલે આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ…
View More PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપીબિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા, સમગ્ર રાજ્યમાં એલર્ટ
વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં આતંકવાદી ખતરો વધી ગયો છે. ગુપ્તચર માહિતી બાદ સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન…
View More બિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા, સમગ્ર રાજ્યમાં એલર્ટ