બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે ગરમીનો માહોલ છે જ ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યા થતાં ગરમી વધી છે.…
View More બિહારમાં અનંતસિંહની ધરપકડ, નીતીશ માટે બાવાના બેઉ બગડ્યાbihar news
બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા
પ્રથમ તબક્કાના મતદાનના 6 દિવસ પહેલાં, મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના…
View More બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યાવચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDA
દરેક યુવાનને નોકરી-રોજગાર, મહિલાઓને બે લાખની મદદ, અતિ પછાત વર્ગને 10 લાખની સહાય સીતાપુરમને આધ્યાત્મિક શહેર વિકસાવાશે, ટેક હબ બનાવાશે, વિશ્ર્વ સ્તરીય શિક્ષણ માળખુ વિકસાવાશે…
View More વચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDAકોંગ્રેસ-RJD સૂર્યદેવની પૂજાને નાટક ગણાવી છઠી મૈયાનું અપમાન કરે છે: મોદી ગજર્યા
બિહારની મુઝફફરપુરની સભામાં વડાપ્રધાનના આરજેડી-કોંગ્રેસ પર આકરા પ્રહારો બિહારની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુઝફ્ફરપુરમાં એક જાહેર સભાને સંબોધવા પહોંચેલા પીએમ મોદીએ આરજેડી અને કોંગ્રેસ…
View More કોંગ્રેસ-RJD સૂર્યદેવની પૂજાને નાટક ગણાવી છઠી મૈયાનું અપમાન કરે છે: મોદી ગજર્યાબિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસ
કુલ ઉમેદવારમાંથી 519 કરોડપતિ અને 519 ઉમેદવારો ફકત 5થી 12 ધોરણ સુધી ભણેલા 1314 ઉમેદવારોમાંથી 423 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે; 33 ઉમેદવારો સામે…
View More બિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસબિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ મતદારોને આકર્ષવા અને એકબીજાને નીચા પાડવા માટે…
View More બિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપબિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં…
View More બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહપરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે
જૂની પેન્શન યોજના ફરી લાગુ, દરેકને રૂા.25 લાખનો આરોગ્ય વીમો, બિહારમાં મહાગઠબંધનનો ચુંટણી ઢંઢેરો જાહેર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્ય વિપક્ષી ગઠબંધન મહાગઠબંધને મંગળવારે પોતાનો…
View More પરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશેબિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો, પટણામાં નવ સહિત 83નાં મોત
ભાઇ ડૂબી જવાના આઘાતમાં બહેનનું અને પુત્રનું મોત થતાં માતા પણ મોતને ભેટી બિહારના અનેક જિલ્લાઓમાં છઠ તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. સોમવાર અને મંગળવારે…
View More બિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો, પટણામાં નવ સહિત 83નાં મોતબિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છે
બિહારમાં મહાગઠબંધનની અંદર તણાવ વચ્ચે, ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લવારુ…
View More બિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છે