ભાવનગરના લીમડા ગામે યોજાયેલ સરપંચ સંમેલનમાં જ આક્ષેપ બાજીથી સન્નાટો કોઝ-વે, મામલતદાર કચેરી, હાઇવેના કામોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આરોપ ગુજરાત ભાજપમાં ધીરેધીરે આંતરિક…
View More ભાજપના MLA શંભુજી ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, તાલુકા પ્રમુખે તોપ ફોડીbhavnagar news
ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોત
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો નવ વર્ષીય બાળક ઘરે રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર ગળામાં દોરી ફસાઇ જવાથી બેભાન હાલતે તાત્કાલિક સર ટી.…
View More ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોતમને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!
છ વખત ચૂંટાયેલા ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વલોપાત રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે.…
View More મને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!200 મુસાફરો સાથે ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી અટવાઇ
રો પેક્સ ફેરી સર્વિસમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરિયામાં શિપ અટવાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા ભાવનગરમાં ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અટવાઈ જવાની ઘટના સામે…
View More 200 મુસાફરો સાથે ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી અટવાઇભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણ
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા…
View More ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ
ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી…
View More ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇતળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા…
View More તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યોભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી
ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં…
View More ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરીભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી
તળાજાના રત્નકલાકાર સહિત ત્રણને 37 કરોડના બેન્ક વ્યવહારોની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ ખુલ્યું: બેન્ક લોનના નામે આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલી નાખ્યા…
View More ભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરીકોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર
મ.કૃ.ભાવ.યુનિ.માં નવા એક્ટના અમલીકરણ સાથે ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન યોજાયેલી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ગેરરીતિ આચરતાં ઝડપાયેલાં 90 પૈકી 87 વિદ્યાર્થીને દોષિત જાહેર કરી તમામને…
View More કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર