ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા

ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પોલીસ નીચે આવતા મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકલાજ રહેતા વૃદ્ધ દંપતિના નિર્જીવ દેહ સવારે જમાઈ ટીફીન આપવા આવ્યા ત્યારે…

View More ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા

ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.…

View More ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી

ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…

View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી

ભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મ

ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષકે પોતાની જ પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો…

View More ભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મ

ભાવનગરની મેડિકલ કોલેજમાં 13 તબીબી છાત્રો ઉપર સામૂહિક રેગિંગ

છ સિનિયર રેસિડન્ટ તબીબોની ગુંડાગીરી, સતત છ માસ સુધી તાલિબાની સજા આપી, કમિટી દ્વારા તપાસનો ધમધમાટ દર મહિને અઢી લાખ પડાવ્યા, દારૂ મગાવ્યો, કુકડા બનાવ્યા,…

View More ભાવનગરની મેડિકલ કોલેજમાં 13 તબીબી છાત્રો ઉપર સામૂહિક રેગિંગ

ભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

ભાવનગર જિલ્લાના તળાજા પંથકની એક ખાનગી શાળાના શિક્ષક જે મૂળ શિહોરનો રહેવાસી છે તેની ઉપર ધો.11મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી સંપર્કમા આવ્યા…

View More ભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત

ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા…

View More ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત

ભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલો

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ગામના ઉપસરપંચ સહિત ચાર શખ્સોએ એકસંપ થઈ ખેડૂતના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના…

View More ભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલો

ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો

ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડી…

View More ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો

ભાવનગર : તું મરી જા હવે હું તને મારી સાથે નહીં રાખું પ્રેમીએ કહેતા મહિલાનો ઝેર પી આપઘાત

ભાવનગર માં પ્રેમી સાથે રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા અવારનવાર કરાતી મારકૂટ અને પ્રેમીએ ’હું તને હવે મારી સાથે રાખવાનો નથી’ તેમ કહીને કડવા વેણ…

View More ભાવનગર : તું મરી જા હવે હું તને મારી સાથે નહીં રાખું પ્રેમીએ કહેતા મહિલાનો ઝેર પી આપઘાત