ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. ત્યારે આ શ્રેણી પહેલા BCCI દ્વારા એક મોટો નિર્ણય…
View More BCCIનો ઝટકો, કર્મચારીઓને મુસાફરી દરમિયાન દૈનિક 10,000 સમાન ભથ્થુંBCCI
ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!
ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…
View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…
View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશેબેંગ્લોરની ઘટનામાં BCCI અને મુખ્યમંત્રીએ હાથ ખંખેર્યા
આ ઇવેન્ટ સાથે બીસીસીઆઇને સીધો કોઇ સંબંધ નથી: સૈકિયા ભાગદોડ માટે ક્રિકેટ એસો. જવાબદાર, મહાકુંભમાં પણ આવી ઘટના બની હતી: સિદ્ધારમૈયા બેંગ્લુરુના ચિન્નાસ્વામી…
View More બેંગ્લોરની ઘટનામાં BCCI અને મુખ્યમંત્રીએ હાથ ખંખેર્યાએશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા: BCCI
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઇકાલે એશિયા કપમાંથી ખસી જવાના મીડિયાના અહેવાલોને જોરદાર રીતે ફગાવી દીધા છે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે…
View More એશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા: BCCIBCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યા
IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ…
View More BCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યાચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ પર BCCI મહેરબાન, 58 કરોડનું ઇનામ
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીત્યું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટુર્નામેન્ટમાં એક પણ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ પર BCCI મહેરબાન, 58 કરોડનું ઇનામમહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે, કોંગ્રેસ પાર્ટીના નેતા ડો. શમા મોહમ્મદે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. તાજેતરમાં, કોંગ્રેસના પ્રવક્તા ડો.…
View More મહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહPCBનો BCCIને પડકાર, IPLની મધ્યમાં PSLની શરૂઆત થશે
પાકિસ્તાન સુપર લીગ 11 એપ્રિલથી 18 મે દરમિયાન રમાશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સામનો કરવાનો સંપૂર્ણ નિર્ણય લીધો છે. અમે આ…
View More PCBનો BCCIને પડકાર, IPLની મધ્યમાં PSLની શરૂઆત થશેઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સ્ટાર ખેલાડીના કારણે BCCIને લાખોનો ચુનો લાગ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાલમાં જ ખેલાડીઓ દ્વારા વિદેશી પ્રવાસ પર લઈ જવાના સામાનના વજનને લઈને મર્યાદા નક્કી કરતા નવા નિયમ લાગુ કર્યા છે.…
View More ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સ્ટાર ખેલાડીના કારણે BCCIને લાખોનો ચુનો લાગ્યો