હાદીની હત્યાના વિરોધમાં દેખાવો ચાલુ: કામદાર સંગઠનના નેતા મોહમ્મદ મોતલેબ સિકંદર પર ઘરમાં ગોળી મારી: હાલત સ્થિર બાંગ્લાદેશના રાષ્ટ્રીય નાગરિક પક્ષ (NCP)ના એક વરિષ્ઠ મજૂર…
View More બાંગ્લાદેશમાં વધુ એક નેતાની ગોળી ધરબી હત્યાBangladesh NEWS
શરીફ હાદીના મોત બાદ બાંગ્લાદેશ ફરી હિંસામાં હોમાયું
ઢાકા સહિત અનેક શહેરોમાં આગજની-તોડફોડ સાથે ટોળાનો આતંક શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીનું બાંગ્લાદેશમાં અવસાન બાદ બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં હોમાયું છે જેમાં હિન્દુ…
View More શરીફ હાદીના મોત બાદ બાંગ્લાદેશ ફરી હિંસામાં હોમાયુંભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પર
હજારોની સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનોએ ભારત વિરૂધ્ધ નારેબાજી કરી, ભારતીય મિશનની સુરક્ષા વધારાઇ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પોલીસે ગઇકાલે ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા સેંકડો…
View More ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પરજમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલ
બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને યુકેના સાંસદ ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને જમીન કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા ઢાકાની એક કોર્ટે પૂર્વાચલ ન્યૂ ટાઉન જમીન…
View More જમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલબાંગ્લાદેશના પૂર્વ પીએમને 21 વર્ષની સજા ફટકારતી કોર્ટ
બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. અગાઉ, કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. 2024ના…
View More બાંગ્લાદેશના પૂર્વ પીએમને 21 વર્ષની સજા ફટકારતી કોર્ટપાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યા
પાકિસ્તાન ભારત વિરુદ્ધના અભિયાનો માટે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હેન્ડલર્સ જેમાં પાકિસ્તાન સેનાના જૂના…
View More પાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યાશેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશ
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં દિલ્હીમાં છે. તેમના વાપસીને સુરક્ષિત કરવા માટે વચગાળાની સરકારે ત્રણ…
View More શેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશહસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુ
ચૂકાદા બાદ મીઠાઇ વહેંચી રહેલા લોકો પર હુમલા બાદ જૂથ અથડામણ બાંગ્લાદેશની કાંગારુ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ, દેશના અનેક…
View More હસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુશેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને તે દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા એ ભૂતપૂર્વ શાસનને જવાબદાર ઠેરવવાના રાષ્ટ્રના પ્રયાસોમાં એક મુખ્ય…
View More શેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ