ગુજરાત6 days ago
બગોદરા નજીક સાત કિ.મી.નો ટ્રાફિકજામ, લોકો છ કલાક ફસાયા
રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંખ્યાબંધ વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા, બાળકો-મહિલાઓ-વૃદ્ધોની દયાજનક સ્થિતિ સિક્સલેન હાઈવેના ઢંગધડા વગરના કામના કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી, સૌરાષ્ટ્રભરની...