પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ગુરુવારે કૌશિકી અમાસના પવિત્ર અવસરે કોલકાતાના ઐતિહાસિક અને સદીઓ જૂના કાળીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માતા…
View More બાબા બાગેશ્ર્વરના માંસાહારના વિવાદ વચ્ચે શુભેન્દુ અધિકારીએ કાલી મંદિરમાં માછલી આરોગીBaba Bageshwar
રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વર
ધાર્મિક પ્રવચનોના પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઇન્ડોનેશિયામાં ’હનુમત કથા’નું પાઠ કરી રહ્યા છે. પ્રવચન દરમિયાન ભાવનાત્મક રીતે બોલતા, બાબા બાગેશ્વરે…
View More રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વરબાબા બાગેશ્ર્વરને પીપળિયાનો મોરેમોરો, સીધી ચર્ચા કરવા ફેંકયો પડકાર
દિવ્ય દરબારમાં ઘુણવાની ઘટનાને પ્લાન્ટેડ ઢોંગ ગણાવી, અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ આર્થિક લાભ ખાટવાનો આક્ષેપ બાળકને ધુણાવવાની ઘટનાની આકરી આલોચના, પોલીસ સુઓમોટો ફરિયાદ નોંધે તેવી માંગણી…
View More બાબા બાગેશ્ર્વરને પીપળિયાનો મોરેમોરો, સીધી ચર્ચા કરવા ફેંકયો પડકારઅમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વર
કથા હિન્દુઓને જોડવા માટે છે જેથી અમારા વિરોધીઓ વધી રહ્યા છે, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો : ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટના…
View More અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વરબાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા
શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન…
View More બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયાબાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબાર સામેના તમામ કાર્યક્રમો રદ કરતુ જાથા
ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પોલીસ તંત્રે કોઈપણ પ્રકારની…
View More બાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબાર સામેના તમામ કાર્યક્રમો રદ કરતુ જાથારાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામ
પોતાના કથિત ચમત્કારોને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ દરબારને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર જોરદાર ગરમાવો આવી ગયો છે.…
View More રાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામબાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવત
ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ અને 50 કરોડની સંપત્તિ અંગે પ્રશ્નો ઉઠાવી સર્જ્યો વિવાદ સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે, આવા અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા…
View More બાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવતચાર બાળકો પેદા કરો, એક છજજને આપો: નાગપુરમાં બાબા બાગેશ્ર્વર
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની ટિપ્પણીઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર, તેમણે એક નિવેદન આપ્યું છે – જેનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ…
View More ચાર બાળકો પેદા કરો, એક છજજને આપો: નાગપુરમાં બાબા બાગેશ્ર્વરબાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાત
બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 5 દિવસથી ચાલી રહેલી હનુમાન કથાનું સમાપન સોમવારે થઈ ગયું. હનુમાન કથાના સમાપન સમયે, પંડિત શાસ્ત્રીએ…
View More બાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાત