પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ મુલાકાતે પધારે તે પહેલાં હુમાલથી ખળભળાટ બુધવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે એક વ્યક્તિએ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દીધી...
મોબાઇલ સિસ્ટમમાંથી મહત્વપૂર્ણ ડેટાની ચોરી થઇ શકે: સરકારી એજન્સીનું એલર્ટ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઈઊછઝ-ઈંક્ષ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ વોર્નિંગ...
ઉછીના આપેલા પૈસા માગવા જતાં હુમલો કરાયો જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બે મિત્રોને પૈસાની લેતી દેતી ના મામલે તકરાર થઈ હતી અને 80 હજાર રૂૂપિયા ઉછીના આપનાર...