મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, રેસકોર્સ આર્ટ ગેલેરી નીહાળશે

મનપાના રૂા. 5642.26 લાખ તથા જેટકો, પાણી પુરવઠા અને સ્પોર્ટસ સહિતના રૂા.343 કરોડના કામોનું લોકાર્પણ અને 217 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે, અધ્યક્ષસ્થાને મેયર ઉપસ્થિત રહેશે…

View More મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, રેસકોર્સ આર્ટ ગેલેરી નીહાળશે