સત્ય સાંઇ બાબા મંદિરે જન્મ શતાબ્દી ઉજવણી અવસરે હાજર રહ્યા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ બાબા મંદિરમાં જન્મ શતાબ્દી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યુંAndhra Pradesh
આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો
આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા…
View More આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો1 કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર હિડમાનું એન્કાઉન્ટર, પત્નીનું પણ ઢીમ ઢાળી દેવાયું, અનેક હુમલામાં હતો સામેલ
સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલી વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં કુખ્યાત માઓવાદી કમાન્ડર માડવી…
View More 1 કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર હિડમાનું એન્કાઉન્ટર, પત્નીનું પણ ઢીમ ઢાળી દેવાયું, અનેક હુમલામાં હતો સામેલરમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે…
View More રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધીઆંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં એકાદશી દરમિયાન ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા…
View More આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્તઆંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોત
100 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક મકાનો જમીનદોસ્ત, મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા ગત રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વી દરિયાકાંઠે ત્રાટક્યું, જેના…
View More આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોતઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…
View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટ
ચક્રવાતી વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. એવું અહેવાલ છે કે ચેન્નાઈમાં…
View More ચક્રવાત મોન્થા કાલે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, સાત રાજ્યોમાં એલર્ટવેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગઇકાલે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન…
View More વેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્તઆંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા
આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં બલ્લીકુરાવા નજીક સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં રવિવારે સવારે ખડકોનો મોટો ભાગ ધસી પડતાં ઓછામાં ઓછા છ કામદારોના મોત અને 10 અન્ય ઘાયલ થયા…
View More આંધ્રમાં ગ્રેનાઇટની ખાણ ધસી પડતા 6 શ્રમિકોનાં મોત, 10ને ઇજા