રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકAmit Khunt suicide case
અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહના આગોતરા નામંજૂર
પુત્ર રાજદિપસિંહ બાદ અનિરૂધ્ધસિંહના આગોતરા સેશન્સ કોેર્ટે નામંજૂર કરતા પિતા-પુત્રની મુશ્કેલી વધી રીબડાનાં અમિત દામજીભાઇ ખુંટનાં આપઘાત મામલે છેલ્લા ઘણા વખતથી ફરાર રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહના આગોતરા નામંજૂરઅમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી
રીબડાના પટેલ યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાનો વીડિયો વાયરલ થતા ચકચાર રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે.…
View More અમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારીરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહના આગોતરા નામંજૂર
સ્યુસાઇડ નોટમાં અમિત ખૂંટે કરેલા ઉલ્લેખ બાબતે સરકારી વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે કરેલો હુકમ ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહના આગોતરા નામંજૂરઅમિત ખૂંટ આપઘાત કેસ મામલે રીબડાના રાજદિપસિંહને રાહત આપવા કોર્ટનો ઇન્કાર
રીબડા નાં ચકચારી અમીત ખુંટ આત્મહત્યા કેસ માં રીબડાનાં રાજદિપસિંહ જાડેજાએ પોતાનાં સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટ માં કોશીંગ અરજી દાખલ કરી હતી.જેની…
View More અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રીબડાના રાજદિપસિંહને રાહત આપવા કોર્ટનો ઇન્કારઅમિત ખૂંટ આપઘાત કેસમાં હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટનો આદેશ
રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં વકીલે કરેલી અરજી બાદ ગોંડલના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ. રાઠોરની કોર્ટે એક મહત્વનો…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટનો આદેશઅમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ડીસીપી સહિતનાએ રીબડાના અનિરૂદ્ધ સિંહ, રાજદિપસિંહ જાડેજા સહિત છ લોકોના નામ આપવા દબાણ કર્યાનું કોર્ટમાં નિવેદન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, તેના…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત
ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ પ્રબળ બની રહી છે, ત્યારે આજે શહેરના પાળ રોડ પર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ ખાતે શ્રદ્ધાંજલિ સભા સાથે…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆતઅમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડામાં મહા સંમેલન
અનિરૂધ્ધસિંહ અને રાજદિપસિંહની ધરપકડ નહીં થતા પાટીદાર સમાજ દ્વારા લેવાયેલ નિર્ણય, અનિડા ગામે બેઠક યોજાઇ રીબડાનાં પાટીદાર યુવાન અમિત ખુંટનાં આપઘાત કેસને લઇને એક મોટા…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડામાં મહા સંમેલનઅમિત ખૂંટ આપઘાત કેસમાં પૂજા રાજગોર જેલ હવાલે, એડવોકેટના જામીન નામંજૂર
રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે પોલીસ તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા બાદ આ મામલે રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોર અને દુષ્કર્મની ફરિયાદ નોધાવનાર…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં પૂજા રાજગોર જેલ હવાલે, એડવોકેટના જામીન નામંજૂર