ઉઉઘએ ઓર્ડર કર્યો હોવા છતાં, આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક…
View More ચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન : અમિત ચાવડાAmit Chavda
આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતાં કોંગ્રેસનો પરાજય: અમિત ચાવડા
ચૂંટણી પ્રક્રિયા સામે પણ ઉઠાવ્યા સવાલ, ‘આપ’ને RSSની વિચારધારા વાળી પાર્ટી ગણાવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સંબોધિ હતી ત્યારબાદ…
View More આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતાં કોંગ્રેસનો પરાજય: અમિત ચાવડાચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ’ગુજરાત સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) 2026’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહમાં…
View More ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડાભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…
View More ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડાખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની…
View More ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડામોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડા
સરકારે માત્ર મગરના આંસુ સાર્યા અને પ્રજાને મૂર્ખ બનાવી હોવાનો જનઆક્રોશ સભામાં કોંગ્રેસનો આક્ષેપ મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન…
View More મોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડાજમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડા
રાજકોટની જનઆક્રોશ સભામાં ભાજપની નીતિ સામે ઉઠાવેલા પ્રશ્ર્નો: નિષ્ફળ હર્ષ સંઘવીને પ્રમોશન અને સફળ નેતાને પડતા મૂકાયાના આકરા પ્રહાર સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો…
View More જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડાગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડા
કોંગ્રેસમાં પદોનો લાભ લઇ ભાજપમાં જનારાની હાલત જગજાહેર છે: અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયા પર સાધ્યુ નિશાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના…
View More ગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડાસરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળતા જ ખોંખારો, સરકારી કૌભાંડો-લોકોના પ્રશ્ર્નોને લઇને આક્રમક લડાઇનું એલાન મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ…
View More સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડાગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું: અમિત ચાવડા
સંગઠન સૃજન અંતર્ગત બૂથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર કરી નવા લોકોને સંગઠનમાં તક આપવાની ખાતરી નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચારી છે. કોંગ્રેસ…
View More ગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું: અમિત ચાવડા