ફ્રી સ્પીચ એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિશ્વના ચૌધરી બનવાનો પ્રયાસ કરી રહેલું અમેરિકાનું નવું શાસન બધાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ…
View More વાણી સ્વાતંત્ર્ય મામલે અમેરિકી ઉપપ્રમુખ વેન્સનો ઉધડો લેતા બ્રિટિશ વડાપ્રધાનAmerica news
25% ટેરિફ લાદી ટ્રમ્પે કહ્યું, યુરોપિય સંઘની રચના અમેરિકાને ભીંસમાં લેવા થઇ છે
અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ સરકાર એક પછી એક ઉતાવળા નિર્ણયો લઈ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે તે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ…
View More 25% ટેરિફ લાદી ટ્રમ્પે કહ્યું, યુરોપિય સંઘની રચના અમેરિકાને ભીંસમાં લેવા થઇ છેઅમેરિકી કંપનીઓ ગોલ્ડ કાર્ડથી ભારતીયોને નોકરીએ રાખી શકશે: ટ્રમ્પ
હાલની ઈમિગ્રેશન સિસ્ટમમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યુએસ છોડવાની ફરજ પડે છે અને તેઓ પોતાના દેશમાં જઈ સફળ ઉદ્યોગપતિ બને છે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે…
View More અમેરિકી કંપનીઓ ગોલ્ડ કાર્ડથી ભારતીયોને નોકરીએ રાખી શકશે: ટ્રમ્પ43 કરોડનું ગોલ્ડ કાર્ડ લઇ અમેરિકાનાં નાગરિક બનો!
ગ્રીન કાર્ડ જેવા ગોલ્ડ કાર્ડ દ્વારા વિશ્ર્વભરના ધનિકોને આકર્ષવા ટ્રમ્પનો નવો વેપાર આ સમયે સમગ્ર વિશ્વની નજર અમેરિકા પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક…
View More 43 કરોડનું ગોલ્ડ કાર્ડ લઇ અમેરિકાનાં નાગરિક બનો!USAIDના બે હજાર કર્મચારીઓને પાણીચું, હજારોને રજા પર મોકલાયા: ટ્રમ્પ વહીવટીતંત્ર આકરા પાણીએ
ફેડરલ ન્યાયાધીશે નિર્ણયને મંજૂરી આપ્યા પછી કોન્ટ્રાકટરોને પણ છૂટા કરાયા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી…
View More USAIDના બે હજાર કર્મચારીઓને પાણીચું, હજારોને રજા પર મોકલાયા: ટ્રમ્પ વહીવટીતંત્ર આકરા પાણીએઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારો
લોસ એન્જલ્સના સાન્ટા મોનિકા પિયર ખાતે યોજવામાં આવેલ ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોડર્સની રેડ કાર્પેટ ઉજવણીમાં હોલિવૂડના નામાંકિત સિતારાઓ ઊમટી પડ્યા હતાં. તસવીરોમાં ખ્યાતનામ અભિનેત્રીઓ એલિઝાબેથ ઓલ્સન…
View More ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારોટ્રમ્પ સાથે ટપાટપી પછી ડેમોક્રેટિક ગવર્નરની ધમકી: કોર્ટમાં મળીશું
વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેઈનના ડેમોક્રેટિક ગવર્નર જેનેટ મિલ્સ વચ્ચે ઝઘડો થયો હતો. બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચા સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર…
View More ટ્રમ્પ સાથે ટપાટપી પછી ડેમોક્રેટિક ગવર્નરની ધમકી: કોર્ટમાં મળીશુંકોરોના આવી ગયો નહીં તો પહેલી ટર્મમાં જ ભારત પર ટેરિફ ઝીંકી હોત: ટ્રમ્પ
દરરોજ સવાર પડ્યે ટેરિફનો મંત્રજાપ કરતા અમેરિકન પ્રમુખનો નવો ધડાકો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરી રહ્યા છે. આક્રમક વેપાર નીતિ અપનાવતા, ટ્રમ્પે…
View More કોરોના આવી ગયો નહીં તો પહેલી ટર્મમાં જ ભારત પર ટેરિફ ઝીંકી હોત: ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ ચીફ સ્ટાફ બ્રાઉનને પદથી હટાવ્યા, 2 વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગઈ કાલે (21 ફેબ્રુઆરી) યુએસ આર્મીના ટોચના સૈન્ય જનરલને બરતરફ કર્યા.યુએસ આર્મીના જોઈન્ટ ચીફ્સ…
View More ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ ચીફ સ્ટાફ બ્રાઉનને પદથી હટાવ્યા, 2 વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીટ્રમ્પની ફાંકા ફોજદારી ઉઘાડી પડી, ભારતને ફદીયું ય આપ્યું નથી
ભાજપ-કોંગ્રેસ બાખડી પડયા તે બે કરોડ ડોલરની રકમ હકીકતે બાંગ્લાદેશના ‘આમાર વોટ આમાર’ પ્રોજેકટ માટે અપાઇ હતી: ઇન્ડિયન એકસપ્રેસનો ધડાકો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More ટ્રમ્પની ફાંકા ફોજદારી ઉઘાડી પડી, ભારતને ફદીયું ય આપ્યું નથી