ઇથેનોલ બનાવવા અમેરિકા પાસેથી મકાઇ અને ઓઇલ ખરીદવાના પ્રસ્તાવથી કોકડું ઉકેલવા મથામણ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા માટે વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ…
View More વેપાર કરાર માટે મકાઇ ખરીદી, ભારત અમેરિકાને રાજી કરશેAmerica news
હવે ભારતીય દવાઓ પર ટેરિફ: ટંગડી ઊંચી રાખવાની કે રોદણાં રડવાની જરૂર નથી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબૂક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી…
View More હવે ભારતીય દવાઓ પર ટેરિફ: ટંગડી ઊંચી રાખવાની કે રોદણાં રડવાની જરૂર નથીયુવાનો ઇચ્છતા હતા: ટીકટોક ડીલને મંજૂરી આપતા ટ્રમ્પ
ચીનના માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિનાઓની અનિશ્ચિતતા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે જાહેર કરે છે કે પ્રસ્તાવિત…
View More યુવાનો ઇચ્છતા હતા: ટીકટોક ડીલને મંજૂરી આપતા ટ્રમ્પઅમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકો
અમેરિકા દ્વારા દવા પર 100 ટકા ટેરિફ લાગડવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં આજે પણ વેચવાલીનું જોર જોવા મળ્યુ હતુ આજે ફાર્મા કંપનીના તમામ શેરોમાં…
View More અમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકોશરીફ-મુનિરને મહાન નેતાઓ ગણાવી મુલાકાત માટે રાહ જોવડાવતા ડોનાલ્ડ ટ્રમ્પ
એક કલાકથી વધુ ચાલેલી બેઠકના અંતે કોઇ પત્રકાર પરિષદ નહીં ગઇકાલે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને…
View More શરીફ-મુનિરને મહાન નેતાઓ ગણાવી મુલાકાત માટે રાહ જોવડાવતા ડોનાલ્ડ ટ્રમ્પફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસર
જેનેરિક દવાઓ બાકાત; કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટી પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ડ્યૂટી લાદવાની પણ જાહેરાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસર73 વર્ષીય ભારતીય મહિલા સાથે અમેરિકાની બર્બરતા!! હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા, પરિવાર 33 વર્ષથી રહેતો હતો USમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકો પોતાના દેશમાં પરત મોકલાયા છે. પરંતુ હાલમાં એક…
View More 73 વર્ષીય ભારતીય મહિલા સાથે અમેરિકાની બર્બરતા!! હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા, પરિવાર 33 વર્ષથી રહેતો હતો USમાંડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદ્યો છે, એટલે કે દવાઓ…
View More ડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાતકાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની અપેક્ષા છે. અમેરિકાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો કાશ્મીર મુદ્દા પર…
View More કાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પતૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યા
યુએનની મહાસભામાં અમેરિકી પ્રમુખે ભારત, ચીન, રશિયા અને યુરોપની ઝાટકણી કાઢવા સાથે વૈશ્ર્વિક સંસ્થાની નિષ્ફળતાથી માંડી આબોહવા પરિવર્તન મુદ્દે આકરા વેણ કાઢ્યા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યા