અમદાવાદ શહેરમાં તહેવારો સિવાયના સામાન્ય દિવસોમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સ્થાનિક ગુનેગારોના નિશાના પર હોવાનો વધુ એક પુરાવો કૃષ્ણનગર વિસ્તારમાંથી મળ્યો છે. કૃષ્ણનગરના જાણીતા કોમર્શિયલ…
View More અમદાવાદમાં આંગડિયા કર્મીની 50 લાખની બેગ આંચકી બે શખ્સો ફરારAhmedabad
બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…
View More બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયોનોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયું
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં કરાયેલી નોટબંધીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂૂપિયાની જૂની ચલણી નોટો કાળા નાણાં સ્વરૂૂપે બજારમાં ફેરવવાનો…
View More નોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયુંવસ્ત્રાલના તળાવમાં મનપાના ઓક્સિજન મશીન બંધ, હજારો માછલીના મોત
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને જીવદયા પ્રેમીઓનું કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ…
View More વસ્ત્રાલના તળાવમાં મનપાના ઓક્સિજન મશીન બંધ, હજારો માછલીના મોતCA ફાઇનલ 5રીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદમાંથી કોઇ ઓલ ઇન્ડિયા રેન્ક નહીં
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ મે મહિનામાં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે, જેમાં સાધારણ પ્રદર્શન જોવા મળ્યું છે. નોંધનીય…
View More CA ફાઇનલ 5રીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદમાંથી કોઇ ઓલ ઇન્ડિયા રેન્ક નહીં‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા…
View More ‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાતઅમેરિકામાં એન્જિનની તપાસ પૂરી ન થતા ફાઇનલ રીપોર્ટ અટકયો
પ્લેન દુર્ઘટનાની પહેલી વરસીએ પણ ‘બ્લેકબોકસ’નું રહસ્ય અકબંધ આજે તા.12 જૂનને શુક્રવારે અમદાવાદની વિમાની દુર્ઘટનાની પહેલી વરસી છે. 2025માં આજના દિવસે એર ઇન્ડિયાનું અમદાવાથી લંડન…
View More અમેરિકામાં એન્જિનની તપાસ પૂરી ન થતા ફાઇનલ રીપોર્ટ અટકયોવિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી સ્વજનો ગુમાવનાર…
View More વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂઅમદાવાદમાં મેટ્રોના ફેઝ-2ને કેન્દ્રની મંજૂરી
અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોલના ફેઝ-2અને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં…
View More અમદાવાદમાં મેટ્રોના ફેઝ-2ને કેન્દ્રની મંજૂરીઅમદાવાદમાં કિશોરને નગ્ન કરી દોડાવ્યો
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં જૂની અદાવતના કારણે કેટલાક યુવકોએ એક સગીરને જાહેરમાં નગ્ન કરી…
View More અમદાવાદમાં કિશોરને નગ્ન કરી દોડાવ્યો