આવકવેરા વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે અમદાવાદમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈન્કમટેક્સનાં વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવતાં મેન્ફ્યુફેક્ચર એક્સપોર્ટર મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં…
View More અમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડાAhmedabad news
અમદાવાદમાં માતા નવજાત શિશુને પાણીપુરીની લારીએ તરછોડી નાસી ગઇ
શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. બુધવારે શહેરમાં એક વીડિયોની ઘણી ચર્ચા હતી કે, બે યુવતીઓ એક માસૂમ બાળકને સૂમસામ જગ્યા પર પડેલી પાણીપુરીની…
View More અમદાવાદમાં માતા નવજાત શિશુને પાણીપુરીની લારીએ તરછોડી નાસી ગઇઅમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9…
View More અમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ
ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ…
View More ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટરખડતા ઢોરના છાણમાંથી AMCએ બનાવી ગોબર સ્ટિક, ભારે ડિમાન્ડ
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણની સાથે હવે અખઈ એ તેમાંથી આવક અને ઈંધણ મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈગઈઉ વિભાગ…
View More રખડતા ઢોરના છાણમાંથી AMCએ બનાવી ગોબર સ્ટિક, ભારે ડિમાન્ડઅમદાવાદમાં કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20નો મહાસંગ્રામ
ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ, મોદી સ્ટેડિયમમાં રંગારંગ કલોઝીંગ શેરેમનીનું પણ આયોજન બંન્ને ટીમના હોંશલા બુલંદ, ભારતીય ટીમમાં વરૂણ ચક્રવર્તીના સ્થાને કુલદીપ યાદવ રમે તેવી શકયતા…
View More અમદાવાદમાં કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20નો મહાસંગ્રામઅમદાવાદ આવતી ફલાઇટો- ટ્રેનો ફુલ, હોટેલોમાં કાળાબજાર
ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચના કારણે ક્રિકેટ રસિકોનો અભૂતપૂર્વ ધસારો, વિમાની ભાડામાં પણ તોતિંગ વધારો હોટેલોના ભાડા રાતોરાત ચાર ગણા વધી ગયા, એક દિવસનું ભાડું…
View More અમદાવાદ આવતી ફલાઇટો- ટ્રેનો ફુલ, હોટેલોમાં કાળાબજારયુધ્ધના કારણે અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો, અનેક ફ્લાઈટ રદ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ…
View More યુધ્ધના કારણે અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો, અનેક ફ્લાઈટ રદભારતમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાશે ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’
ભારતમાં સૌપ્રથમ વાર કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન થશે. અમદાવાદમાં દાસ્તાન ઓટોવર્લ્ડ ખાતે વિન્ટેજ કાર અને સિનેમાના અનોખા સંગમ માટે ત્રણ દિવસનો ફેસ્ટિવલ યોજાવા જઈ…
View More ભારતમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાશે ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’સ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયા
કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણનો વિવાદ ચગતા મદિરે કહ્યું…સ્વેચ્છાએ સંસારી જીવન અપનાવ્યું અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. કોટેશ્વર ગુરુકુલના વડા સ્વામી…
View More સ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયા