પોસ્ટલ એડ્રેસ બદલી જતા અરજદારો ધંધે લાગ્યા, પાસપોર્ટ કચેરીના છબરડો અમદાવાદમાં ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી પ્રાદેશીક પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ વિભાગની બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિક્લ ક્ષતિ સર્જાતા…
View More બારકોડિંગ સિસ્ટમમાં ક્ષતિના કારણે 1800 પાસપોર્ટ ટલ્લે ચડી ગયાAhmedabad news
30મીથી અમદાવાદમાં ઇન્ડિયન ફોક કાર્નિવલ
દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી…
View More 30મીથી અમદાવાદમાં ઇન્ડિયન ફોક કાર્નિવલIPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા
IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ…
View More IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયાઅમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલી
DPEOની તપાસમાં ધડાકા બાદFRCને રિપોર્ટ, વાલીઓને લૂંટાતા બચાવવા કડક કાર્યવાહીની માગણી અમદાવાદની 50 શાળાઓએ ફી મંજુર કરાવ્યા વગર જ ફી વસુલી લીધી હોવાનુ સામે આવ્યુ…
View More અમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલીચંડોળા ડિમોલિશન પાર્ટ-2 : મિનિ બાંગ્લાદેશમાં 8000 મકાનો તોડવા ઓપરેશન
સવારે 6 વાગ્યાથી 3000 પોલીસ, 25 એસઆરપી કંપનીની હાજરીમાં 50 બુલડોઝર કામે લાગ્યા, 2.5 લાખ ચો.મીટર જમીન ખુલ્લી કરાઈ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની…
View More ચંડોળા ડિમોલિશન પાર્ટ-2 : મિનિ બાંગ્લાદેશમાં 8000 મકાનો તોડવા ઓપરેશનઅમદાવાદના ચંડોળા તળાવમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
અમદાવાદના ચંડોળા તળાવ પર આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં…
View More અમદાવાદના ચંડોળા તળાવમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝરમુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયા
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય…
View More મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયાઅમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશન
અમદાવાદમાં ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ…
View More અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશનગ્વાલિયા સ્વીટ્સમાંથી મંગાવેલા છોલે ભટુરેમાંથી વંદા નીકળ્યા
અમદાવાદમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી પરિવારને ઓનલાઈન છોલે ભટુરે મંગાવવાનો કડવો અનુભવ થયો છે. ફૂડમાંથી બે વંદા નીકળતા કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. તંત્રએ ગ્વાલિયા સ્વીટ્સને રૂૂપિયા 25000નો…
View More ગ્વાલિયા સ્વીટ્સમાંથી મંગાવેલા છોલે ભટુરેમાંથી વંદા નીકળ્યાઅમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં મોટો બનાવ, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત
અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે. જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્નમિકોના મોત થયા છે. ખોડિયાર નગરની જીન્સ…
View More અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં મોટો બનાવ, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત