માર્ગ અને મકાન વિભાગ દ્વારા માનવતાવાદી પહેલ અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ:ખદ ઘટનાને પગલે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે…
View More પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇAhmadabad
ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ
છાતી, આંખ અને પગમાં સામાન્ય ઈજા થઈ, ભાઈ અલગ સીટમાં બેઠો હતો હજુ સુધી ભાળ નથી મળી જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી…
View More ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવકાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા
નંદા પરિવારના 3 સભ્યો, કુલ 47 પરિવારોએ 130 સ્વજનો ગુમાવ્યા 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક માટે લંડનની ફલાઇટ બની અંતિમ…
View More કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યારાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો
રાજકોટના પબ્લિક હેલ્થ એક્સપર્ટ સરકારી તબીબ ડો.જીજ્ઞેશ ઝાલાવડિયાના ભાણેજ ડેવિન જીવાણી બી.જે. મેડિકલ કોલેજમાં સેક્ધડ યરમાં છે. ઘટનાના સમાચાર આવતા જ ડેવિનનો સંપર્ક કરવા ખૂબ…
View More રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયોગુજરાતને લાગી કોની નજર, 6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇ
સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી અમદાવાદની વિમાન દુર્ઘટના સુધીની ગોઝારી ઘટનાઓથી અનેક પરિવારોને મળ્યા આજીવન રૂઝાય નહીં તેવા ‘ઝખમ’ ગુજરાતને જાણે કોઇ નજર લાગી ગઇ હોય તેમ…
View More ગુજરાતને લાગી કોની નજર, 6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇવિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત
FSLની તપાસ દરમ્યાન ચમત્કારનો સાક્ષાત્કાર પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL ની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરી રહી છે. FSL…
View More વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિતવિજયભાઈ રૂપાણી જેન્ટલમેન રાજકારણી હતાં, પ્રભારીની કાયમ ખોટ વરતાશે: પંજાબ ભાજપ
પ્રમુખ સુનિલ જાખેડ ઊંડો શોક વ્યકત કર્યો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (AI171) ટેકઓફ થયાના…
View More વિજયભાઈ રૂપાણી જેન્ટલમેન રાજકારણી હતાં, પ્રભારીની કાયમ ખોટ વરતાશે: પંજાબ ભાજપવિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યા
ટેકઓફથી લઇને તૂટી પડવા સુધીનો સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરી સાચું કારણ બહાર આવશે અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું…
View More વિમાનના કાટમાળના ઢગલામાંથી ATSને વીડિયો રેકોર્ડર અને બ્લેક બોક્સ મળી આવ્યાવિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદી
સોશિયલ મીડિયામાં વડાપ્રધાને ભાવુક પોસ્ટ શેર કરી વિજયભાઇને શ્રધ્ધાંજલિ અર્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતી ભાવુક…
View More વિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદીઆગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ
આખો દેશ પીડીત પરિવારો સાથે ઉભો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત…
View More આગના કારણે બચવાનો મોકો ન મળ્યો: અમિત શાહ