મુંબઈ ખાતે જોડર સર્વીસીસ પ્રાઈવેટ લીમીટેડમા નોકરી કરતો યુવાન વાડિનાર મુકામે શિપ વિઝીટમા આવ્યા હતા. પરત ફરતી વખતે પડધરી પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું…
View More પડધરી પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને રૂા.15 કરોડનું વળતર ચૂકવવા હુકમaccident
મિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોત
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી ઠોકરે ચડાવતા ટ્રેક્ટરના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર સવાર…
View More મિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોતવડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત
વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ…
View More વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોતહિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયો
રાજકોટ તાલુકા પોલીસે ખેલ પાડયાનો આરોપ, સીસીટીવી ફૂટેજ રજૂ કરાતા તપાસનો આદેશ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના હેડના પુત્રને બચાવી…
View More હિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયોઈનોવા કારે એક્ટિવાને હડફેટે લેતા યુવતિ ઘાયલ
જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં બપોરના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે -14 એ.ટી. 8006 નંબરની ઇનોવા કારના ચાલકે પુરપાટ ઝડપે આવીને એકટીવા સ્કૂટર ચાલક…
View More ઈનોવા કારે એક્ટિવાને હડફેટે લેતા યુવતિ ઘાયલઆજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યો
શહેરમાં વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે આજીડેમે કાર ડ્રાઇવીંગ શીખતા યુવાને અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ ઉપર ચણ વેચતા ધંધાર્થીને ઉલાળી…
View More આજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યોઅમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતગોંડલના ગોમટા પાસે ટ્રક અડફેટે છકડોચાલકનું મોત
ગોંડલના લીલાખા ગામે રહેતો યુવાન ગોંડલથી માલ ભરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ગોમટા ફાટક પાસે ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતમાં…
View More ગોંડલના ગોમટા પાસે ટ્રક અડફેટે છકડોચાલકનું મોતટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોત
ટંકારાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન…
View More ટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોતગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.…
View More ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત