ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે ગત વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસે ચડવાનો પ્રયાસ કરતા એક યુવકે સંતુલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો…
View More ઉંઘ આવી જતા યુવાન રાજકોટના બદલે ગોંડલ પહોંચી ગયો, ઉતાવળે ચડવા જતા પગ ઉપર વ્હિલ ફરી વળ્યુંaccident
ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો
જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે…
View More ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયોનવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલ (આઇ.ઓ.સી.) ના પ્લાન્ટ સામે…
View More નવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોતધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોત
ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે…
View More ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોતધરમ સિનેમા પાસે રિક્ષા અડફેટે પોલીસ કર્મચારીનું મોત
ટ્રેનિંગમાં જતા વહેલી સવારે અજાણ્યો રિક્ષા ચાલક ટક્કર મારી નાસી છૂટયો રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા પટેલનગર શેરી નં. 3માં રહેતો અને તાજેતરમાં જ…
View More ધરમ સિનેમા પાસે રિક્ષા અડફેટે પોલીસ કર્મચારીનું મોતસાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજા
સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીને એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 4 ઉપર અકસ્માત નડ્યો હતો. રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર…
View More સાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજાસુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા…
View More સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોતહિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…
View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યાજાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEO
ધ્રાંગધ્રા નજીક હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો છે. હકાભા ગઢવીની ગાડી ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી. બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના…
View More જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEOશ્ર્વાનને બચાવવા દોડેલા યુવાનનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત
આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે માનવતા અને પશુપ્રેમનું હૃદયસ્પર્શી પરંતુ કરુણ દૃશ્ય સામે આવ્યું છે. શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક કાચું…
View More શ્ર્વાનને બચાવવા દોડેલા યુવાનનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત