ગુજરાત4 weeks ago
સરધાર નજીક હિટ એન્ડ રન : પૂરઝડપે આવેલી કારે બાઈકને ઉલાળતા પ્રૌઢનું મોત
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા કાકા-ભત્રીજા બાઈક લઈ સરધાર ગામે માતાજીના મઢે દર્શન કરી પરત ફરતાં હતાં ત્યારે તેમને અજાણી કારના ચાલકે...