જામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડ

જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના…

જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના પગલે સંબંધિત કરાર અધારિત તબીબને નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં તબીબનો કોઈ રોલ ન હોવાનું જણાતા કરાર આધારીત -તબીબે રજૂ કરેલો ખુલાસો માન્ય રાખવામાં આવ્યાનું ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માં ઓર્થોપેડીક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કરાર વિભાગ યુનીટ-1માં આસીસ્ટન્ટ આધારીત ડો. મોહીત પાબારી આ વિભાગમાં સારવાર માટે આવેલા ચારેક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી (પીએમજેએવાય) હેઠળ અનબ્લોક કરાવી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે મોકલતા હોવાની ચોંકાવનારી રજૂઆત જી.જી.હોસ્પિટલમાં કાર્યરત પીએમજી એવાય વિભાગના અધિકારીઓએ ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને કરી હતી. આથી આ મુદો હોસ્પિટલના અન્ય તબીબો અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

પીએમજે એવાય વિભાગના અધિકારીઓની રજૂઆતના પગલે અધિક્ષક ડો.વિજય પોપટે ઓર્થોપેડીક જી.જી.હોસ્પિટલ ના ઇન્ચાર્જ તબીબી વિભાગ યુનીટ-1 ના.જવાબદાર ને શો-કોઝ નોટીસ ફટકારી બે દીવસમાં કરાર આધારીત ડો.મોહીત પાબારી ને ખુલાસો કરવા આદેશ કર્યો હતો. આથી ડો. મોહીત પાબારી એ ખુલાસા સાથે રજૂ કર્યો હતો. જેમાં ઓર્થોપેડીક જવાબ ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને વિભાગમાંથી દર્દીઓ સ્વયં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે ગયા હોય પોતાનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું હતું.

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મોકલવાની જી.જી.હોસ્પિટલ માંથી ખાનગી વિભાગના પીએમજેએવાય અધિકારીઓની રજૂઆતના પગલે નોટીસ અંગે ડો. મોહીત પાબારીએ રજૂ કરેલા ખુલાસા અંગે ઈન્ચાર્જ તબીબી કે, તબીબે રજૂ કરેલો ખુલાસા અંગે અધિક્ષક ડો.વિજય પોપટે જણાવ્યું હતું તપાસના અંતે આ પ્રકરણમાં તબીબનો કોઈ રોલ ન જણાંતા ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. વિભાગના અધિકારીઓની રજૂઆત અને . પીએમજેએવાય અને તબીબ પાસેથી માંગવામાં આવેલો ખુલાસં એક રૂૂટીન પ્રક્રીયા હોવાનું પણ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *