રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક

સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો સહિત સિનિયર કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા,…

સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો સહિત સિનિયર કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાએ સાંસદઓ, ધારા સભ્યઓ, જીલ્લાના હોદેદારો સાથે ચર્ચા વિમર્શ પરામર્શ કરીને આજરોજ રાજકોટ જીલ્લા ભાજપના તમામ મોરચા રાજકોટ જીલ્લા યુવા મોરચા, જીલ્લા મહિલા મોરચા, જીલ્લા કિસાન મોરચા, જીલ્લા બક્ષીપંચ મોરચા, જીલ્લા અનુસુચિતજાતી મોરચા અને જીલ્લા પ્રેસ-મીડિયા વિભાગ, સોશિયલ મીડિયા વિભાગ અને આઈ.ટી. વિભાગના જીલ્લા હોદેદારોની નિમણુક કરવામાં આવી.

આ અંતર્ગત રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભા, તમામ મંડલ અને જીલ્લામાં તમામ નાનામાં નાની જ્ઞાતિઓના કાર્યકર્તાઓને સમાવિષ્ઠ કરી તેમને લક્ષ્યમાં રાખી મહત્વના સ્થાન સાથે નિમણુક કરવામાં આવી છે. ઉપરોક્ત નિમણુંકોને રાજકોટ જીલ્લા ભાજપના તમામ સાંસદઓ, ધારાસભ્યઓ, પ્રદેશના હોદેદારો, જીલ્લાના હોદેદારો, જીલ્લાના ચુટાયેલા જનપ્રતિનિધિઓ, મંડલના હોદેદારો, સીનીયર કાર્યકર્તાઓ સહીતના કાર્યકર્તાઓએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયાની યાદીમાં જણાવે છે.

જિલ્લા મહિલા મોરચા
ક્રમ જવાબદારી નામ મંડલનું નામ
1 ઉપપ્રમુખ વર્ષાબેન ખુંટ રાજકોટ તાલુકા
2 ઉપપ્રમુખ કાજલબેન રાજેશભાઈ સીતાપરા ધોરાજી શહેર
3 ઉપપ્રમુખ રસીલાબેન પ્રવીણભાઈ સાવલીયા જેતપુર તાલુકા
4 ઉપપ્રમુખ પુજાબેન વાઘેલા કોટડાસાંગાણી
5 ઉપપ્રમુખ ચંદ્રિકાબેન રામાણી જસદણ તાલુકા
6 મંત્રી વીણાબા મહાવીરસિંહ સરવૈયા ગોંડલ શહેર
7 મંત્રી ગૌરીબેન પરમાર લોધિકા તાલુકા
8 મંત્રી જીજ્ઞાબેન રૈયાણી લોધિકા તાલુકા
9 મંત્રી માલાબેન રામાનુજ વિછીયા તાલુકા
10 મંત્રી વર્ષાબેન રાજગોર રાજકોટ તાલુકા
11 કોષાધ્યક્ષ રૂૂપલબેન રીબડીયા રાજકોટ તાલુકા

રાજકોટ જિલ્લા પ્રેસ-મીડિયા વિભાગ
ક્રમ જવાબદારી નામ
1 સહ-ક્ધવીનર પ્રકાશભાઈ સોલંકી
2 સહ-ક્ધવીનર કુલદીપસિંહ જાડેજા
3 સભ્ય અભિષેકભાઈ કારીયા
4 સભ્ય સોહિલભાઈ ઠક્કર
5 સભ્ય હિમાંશુભાઈ કક્કડ
6 સભ્ય આનંદભાઈ દક્ષિણી
7 સભ્ય સાહિલભાઈ સપ્પા
8 સભ્ય દિવ્યેશભાઈ હિરાણી
9 સભ્ય ઉદયભાઈ મકવાણા
10 સભ્ય પ્રકાશભાઈ પરમાર
11 સભ્ય જાનવીબેન ગજ્જર

રાજકોટ જિલ્લા કિસાન મોરચા
ક્રમ જવાબદારી નામ મંડલનુંનામ
1 ઉપપ્રમુખ દિનેશભાઈ ભુવા ગોંડલ તાલુકા
2 ઉપપ્રમુખ શૈલેશભાઈ વઘાસીયા કોટડાસાંગાણી
3 ઉપપ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ગોંડલ શહેર
4 ઉપપ્રમુખ દિનેશભાઈ ફુલેત્રા જેતપુર શહેર
5 ઉપપ્રમુખ મુકેશભાઈ કમાણી લોધિકા તાલુકા
6 મંત્રી સંજયભાઈ ખુંટ રાજકોટ તાલુકા
7 મંત્રી ભાર્ગવભાઈ મેતલીયા પડધરી તાલુકા
8 મંત્રી કાંતિભાઈ ચાંગેલા ભાયાવદર શહેર
9 મંત્રી કિરણબેન પુનીતભાઈ બગડા ધોરાજી તાલુકા
10 મંત્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ઉપલેટા તાલુકા
11 કોષાધ્યક્ષ બીપીનભાઈ ભંડેરી જેતપુર તાલુકા
12 કાર્યાલય મંત્રી કોમલબેન પરમાર રાજકોટ તાલુકા

રાજકોટ જિલ્લા સોશિયલ મીડિયા વિભાગ
ક્રમ જવાબદારી નામ
1 સહ-ક્ધવીનર નીતેશભાઈ પટેલ
2 સહ-ક્ધવીનર જયભાઈ ગરાળા
3 સભ્ય મહેશભાઈ પાઠક
4 સભ્ય જીતુભાઈ સિદપરા
5 સભ્ય ગૌતમભાઈ દેવમુરારી
6 સભ્ય રામજીભાઈ સાંસલા
7 સભ્ય રોહિતભાઈ લોઢીયા
8 સભ્ય મનીષભાઈ પાદરીયા
9 સભ્ય વિરાજભાઈ પટોડીયા
10 સભ્ય સંજયભાઈ વડેચા
11 સભ્ય યશભાઈ ધાડવી
12 સભ્ય સાજનભાઈ મૂંગરા

રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા
ક્રમ જવાબદારી નામ મંડલનુંનામ
1 ઉપપ્રમુખ ખીમભાઈ લોખીલ કોટડાસાંગાણી
2 ઉપપ્રમુખ ગટુભાઈ ગીડા જસદણ શહેર
3 ઉપપ્રમુખ રાજુભાઈ યાદવ ધોરાજી શહેર
4 ઉપપ્રમુખ અજયભાઈ બાવળીયા વિછીયા તાલુકા
5 ઉપપ્રમુખ કિશોરભાઈ સોલંકી ઉપલેટા શહેર
6 મંત્રી અજીતભાઈ ગમારા રાજકોટ તાલુકા
7 મંત્રી વ્રજલાલભાઈ વજાપરા જેતપુર શહેર
8 મંત્રી નરશીભાઈ કળોતરા જસદણ તાલુકા
9 મંત્રી નરેન્દ્રભાઈ ગોહિલ જામકંડોરણા
10 મંત્રી રાજુભાઈ પરસોડા ગોંડલ તાલુકા
11 કોષાધ્યક્ષ હિરેનભાઈ ગુર્જર ગોંડલ શહેર

રાજકોટ જિલ્લા અનુસૂચિતજાતિ મોરચા
ક્રમ જવાબદારી નામ મંડલનું નામ
1 ઉપપ્રમુખ ભરતભાઈ દાફડા કોટડાસાંગાણી
2 ઉપપ્રમુખ મનોજભાઈ ગેડીયા રાજકોટ તાલુકા
3 ઉપપ્રમુખ જગદીશભાઈ પરમાર પડધરી તાલુકા
4 ઉપપ્રમુખ છગનભાઈ સોંદરવા ધોરાજી શહેર
5 ઉપપ્રમુખ નીખીલભાઈ ગોહેલ જેતપુર તાલુકા
6 મંત્રી મનસુખભાઈ રાઠોડ જામકંડોરણા તાલુકા
7 મંત્રી હિરેનભાઈ દાફડા ગોંડલ તાલુકા
8 મંત્રી રમેશભાઈ રાઠોડ જસદણ તાલુકા
9 મંત્રી પીયુષભાઈ ચૌહાણ ઉપલેટા શહેર
10 મંત્રી ચંદ્રિકાબેન મકવાણા કોટડાસાંગાણી તાલુકા
11 કોષાધ્યક્ષ સુમનબેન ધર્મેશભાઈ વાઘેલા ગોંડલ શહેર

જિલ્લા યુવા મોરચા
ક્રમ જવાબદારી નામ મંડલનું નામ
1 ઉપપ્રમુખ હરદીપભાઈ રાયજાદા ધોરાજી તાલુકા
2 ઉપપ્રમુખ લખનભાઈ કોટડીયા ગોંડલ
3 ઉપપ્રમુખ મોહિતભાઈ દાફડા લોધિકા
4 ઉપપ્રમુખ રસિકભાઈ વસોયા જેતપુર
5 ઉપપ્રમુખ યુવરાજભાઈ ડાંગર(કાઠી ક્ષત્રીય) જેતપુર શહેર
6 મંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જામકંડોરણા
7 મંત્રી ઇન્દુરભાઈ વાસાણી વિછીયા
8 મંત્રી જવાહરભાઈ જગદીશભાઈ બોરીચા રાજકોટ
9 મંત્રી રવિરાજભાઈ ચાવડા કોટડાસાંગાણી
10 મંત્રી મિત્તલબેન સુરેશભાઈ ત્રિવેદી ગોંડલ શહેર
11 કોષાધ્યક્ષ આકાશભાઈ સોજીત્રા ધોરાજી શહેર
12 કાર્યાલય મંત્રી ધર્મિષ્ઠાબેન ધીરજભાઈ ચાવડા લોધિકા
13 સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ ગુણવંતભાઈ રૂપારેલીયા ગોંડલ
14 મીડિયા વિભાગ ઇન્ચાર્જ વિશાલભાઈ ભુવા જસદણ
15 યુથ ડેવલોપમેન્ટ વિભાગ ઇન્ચાર્જ શિવમભાઈ માંકડિયા ઉપલેટા
16 પોલીસી રીચર્સ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ અંટાળા રાજકોટ

રાજકોટ જિલ્લા આઈ.ટી.વિભાગ
ક્રમ જવાબદારી નામ
1 સહ-ક્ધવીનર સુમીતભાઈ સોની
2 સહ-ક્ધવીનર ભાર્ગવભાઈ જોશી
3 સભ્ય બ્રિજેશભાઈ શાહ
4 સભ્ય અંકિતભાઈ
5 સભ્ય વૈભવભાઈ ભટ્ટ
6 સભ્ય હાર્દિકભાઈ પાઠક
7 સભ્ય કરણભાઈ પાઠક
8 સભ્ય હાર્દિકભાઈ પરમાર
9 સભ્ય અતુલભાઈ સોલંકી
10 સભ્ય પરમવીરભાઈ સોલંકી
11 સભ્ય જીગરભાઈ ત્રાંબડીયા
12 સભ્ય મિલનભાઈ જોશી
13 સભ્ય નિશાંતભાઈ ભેટારીયા
14 સભ્ય ગૌરાંગભાઈ ત્રિવેદી
15 સભ્ય રોહિતભાઈ હિંડોચા
16 સભ્ય મુકેશભાઈ સોયેલીયા
17 સભ્ય સન્નીભાઈ ભાલોડી
18 સભ્ય વિશાલભાઈ કવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *