પાલિકા મહાપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી અને ગાંધીનગર ખાતે યોજાયેલ મહેસુલી અધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શિબિર પૂર્ણ થતાં જ રાજકોટના જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ એક અઠવાડિયાની લાંબી રજા પર ગયા છે અને તેમનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડો.આનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર આગામી આખુ અઠવાડિયું રજા પર છે અને ત્યારબાદ સોમવાર ફરજ પર હાજર થવાની શકયતા છે ત્યાં સુધી કલેકટરનો ચાર્જ ડીડીઓ પાસે રહેશે. હાલ ચૂંટણીઓ પૂર્ણ થતાં વેકેશનની મોસમ હોય, મોટાભાગના અધિકારીઓ પણ વેકેશન મોડમાં આવી ગયા છે અને રજા ઉપર જતાં વહીવટી ઉપર તેની અસર પડી રહી છે.
રાજકોટ કલેકટર ડો.ઓમ પ્રકાશ અઠવાડિયાની રજા પર
પાલિકા મહાપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી અને ગાંધીનગર ખાતે યોજાયેલ મહેસુલી અધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શિબિર પૂર્ણ થતાં જ રાજકોટના જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ…
