હવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામે વિરોધ

1 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલો કરાયો હતો, જે કાયર હુમલો કરાવનાર પાકિસ્તાન દેશ, કે જેની સામે સમગ્ર દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો…

1 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલો કરાયો હતો, જે કાયર હુમલો કરાવનાર પાકિસ્તાન દેશ, કે જેની સામે સમગ્ર દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન સામે નો વિરોધ જામનગર શહેરમાં પણ જોવા મળ્યો છે. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જાહેર માર્ગ પર પાકિસ્તાનનો ઝંડો દોરીને તેની સાથે પાકિસ્તાન મુર્દાબાદ નો નારો લખેલો હતો, અને જેના પરથી અનેક વાહનચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. આજ વિરોધ પ્રદર્શન ને જામનગરના અનેક નાગરિકોએ સમર્થન આપ્યું હતું, અને પાકિસ્તાન મુર્દાબાદ ના નારા પરથી પસાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *