મિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 03 પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે…

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 03 પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના કુલ 6 નમૂના લેવામાં આવેલ. જેમાં

DAVAT PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS (1L PACK BOTTLE): સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -2, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસે, રાજકોટ. INDEPENDENCE WATER WITH MINERALS (750ML PACK BOTTLE) સ્થળ -SSDN GLOBAL TRADING PVT. LTD. કિશનપરા -4, રાજકોટ. CLEAR PACKAGED DRINKING WATER (1L PACK BOTTLE) સ્થળ -અંબિકા એન્ટરપ્રાઇઝ, આલાબાઈના ભઠા પાસે, 27-જાગનાથ, રાજકોટ. NATURE HINA PACKAGED DRINKING WATER (1L PACK BOTTLE): સ્થળ -અંબિકા એન્ટરપ્રાઇઝ, આલાબાઈના ભઠા પાસે, 27-જાગનાથ, રાજકોટ.BISLERI VEDICA HIMALAYAN SPRING WATER (1L. PACK BOTTLE), સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -2, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસે, રાજકોટ. BISLERI PAKAGED DRINKING WATER (1 L. PACK BOTTLE), સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -2, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસે, રાજકોટના નમૂના લેવાયેલ છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના મોચી નગર મેઇન રોડ-બજરંગવાડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 24 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. જેમાં (01)હિન્દ બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય સોમનાથ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ખોડિયાર ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)આવકાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ન્યુ ગણેશ મેડિકલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચનાની ચકાસણી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *