મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશ અતંગર્ત આજે વધુ પાંચ મીલ્કત સીલ કરી બે જળ જોડાણ કાપી એક આસામીને જપ્તીની નોટીસ ફટકારી સીલીંગનો ડર બતાવી સ્થળ ઉપર રૂા.34.29 લાખની વસુલાત કરી હતી. વેરા વિભાગ દ્વારા પોપટપરામાં 2-યુનિટને સીલ.(સીલ), પોપટપરામાં 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.22 લાખ.
રેલનગરમા 1-યુનિટ્ને સીલ મારેલ.(સીલ), સાધુવસવાની રોડ્ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.38 લાખ. ગાયકવાડીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.29 લાખ. બ્રાહ્મમનિયા પરામા 1-યુનિટના બાકી માગનાં સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.38 લાખ. કૈલશધારા સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત. પેડક રોડ પર 1-નળ કનેક્શન કપાત. ભક્ત્તિ નગર સ્ટેશન પ્લોટમાં 1- યુનિટના બાકી માગનાં સામે સીલની કાર્યવાહી કરતા રીક વરી રૂૂ.1.12 લાખ. મનીનગરમાં 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.45 લાખ. ગોંડલ રોડ પર આવેલ 1-યુનિ ટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.46 લાખ. સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.20 લાખ. પુજારા પ્લોટમાં આવેલ શક્તિ કોમ્પ્લેક્ષ્માં 1-યુનિટ્ને સીલ કરેલ.(સીલ) લક્ષ્મીવાડી મેઇન રોદ પર આવેલ 1-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂૂ.8.18 લાખ. ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.53 લાખ. કરી હતી. વેરા વિભાગે આજે કોઠારીયા રોદ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.75,175/- નવા થરોળા વિસ્તારમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિ ટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.75,175/- કોઠારીયા રીંગ રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.89 લાખ. ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.61,590 કરી હતી.