કોઠારિયા સોલવન્ટમાં યુવાનને શખ્સોએ લાકડીથી ફટકાર્યો

શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…

શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શ્રમિક યુવાનને શખ્સોેએ ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં હરીઓમ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતો લખન કેકચંદ્ર અહેરબાદ (ઉ.વ.25) નામનો યુવાન આજે સવારે 6 વાગ્યાના અરસામાં કારખાના પાસે હતો ત્યારે તુલારામ, પ્રતાપ અને તેની સાથેના શખ્સોએ કોઈ કારણસર ઝઘડો કરી લાકડી વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસહાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *