રાજકોટમાં પેડક રોડ પર મનપાના મહિલા મેયરના પતિ દ્વારા સરકારી ખરાબામાં ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ મનપા દ્વારા નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવેલ ત્યાર બાદ કલેક્ટર વિભાગ દ્વારા આ જગ્યા સૂચિત ધોષિત કરાતા કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા આજરોજ મનપા કચેરીએ મનપા મેયરની ચેમ્બર બહાર રામધૂન અને સુત્રોચ્ચાર કરી મેયર તેમના પતિના બાંધકામને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
મેયર પતિના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ
રાજકોટમાં પેડક રોડ પર મનપાના મહિલા મેયરના પતિ દ્વારા સરકારી ખરાબામાં ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ મનપા દ્વારા નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવેલ ત્યાર બાદ…
