ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર

ગોંડલ નગરપાલિકાની ઉતેજનાત્મક બની રહેલી ચુંટણી માં ભાજપ દ્વારા 11 વોર્ડ નાં 44 ઉમેદવારોની યાદી જાહેર કરાતા સવારે 11 કલાકે પ્રાંત કચેરીએ ઉમેદવારો તેમનાં ઉમેદવારી…

ગોંડલ નગરપાલિકાની ઉતેજનાત્મક બની રહેલી ચુંટણી માં ભાજપ દ્વારા 11 વોર્ડ નાં 44 ઉમેદવારોની યાદી જાહેર કરાતા સવારે 11 કલાકે પ્રાંત કચેરીએ ઉમેદવારો તેમનાં ઉમેદવારી ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારો પૈકી વોર્ડ નંબર-1 માં દિપાલીબેન હિરેનભાઈ વાડોદરીયા,મયુરીબેન મયુરભાઈ આચાર્ય, ગૌતમભાઇ સિંધવ,રાજેન્દ્રસિંહ જાડેજા. વોર્ડ નંબર 2 માં બિંદુબેન અમિતભાઈ સોલંકી,શિતલબેન સમીરભાઈ કોટડીયા,કૃપાલસીહ જાડેજા,હર્ષદભાઈ વાઘેલા, વોર્ડ નંબર-3 હંસાબેન મંગુભાઇ શિયાળ, સ્વિટીબેન ગીરધરભાઇ દાફડા, ભરતસિંહ (રુષિરાજસિંહ) જાડેજા, ભરતભાઈ ઢોલરીયા.

વોર્ડ નંબર-4 સુમિતાબેન ધર્મેશભાઈ પીપળીયા,પ્રિયંકાબેન દિનેશભાઈ માધડ, રાહુલભાઈ દિપકભાઈ ડાભી, સલીમભાઈ ચૌહાણ વોર્ડ નંબર-5 સોનલબેન ગૌરાંગભાઇ ધડુક, ધારાબેન સંજીવભાઇ ધિનોજા, પ્રતાપભાઇ મનુભાઇ રાઠોડ, આસીફભાઈ ઝકરીયા. વોર્ડ નંબર-6 રશ્મિબેન રાજેશભાઈ મહેતા,કૃષ્નાબેન રાજેશભાઈ તન્ના,મનસુખભાઈ રૈયાણી, રફીકભાઈ કૈડા. વોર્ડ નંબર-7 મનિષાબેન દિપકભાઈ ગોવાણી,પાયલબેન સંજયભાઈ પીપળીયા, શૈલેષભાઈ વસંતભાઈ ગોરી,ઓમદેવસિંહ જાડેજા. વોર્ડ નંબર-8 નીલાબેન રસિકભાઈ વિરડીયા, માનશીબેન અંકુરભાઇ સાટોડીયા, અનિલભાઈ જગદીશભાઈ ચાવડા, મનીષભાઈ દુર્લભજીભાઇ ચનિયારા. વોર્ડ નંબર-9 મિતલબેન પ્રવિણભાઈ નિમાવત, બીનાબેન શૈલેષભાઈ રોકડ, દિનેશભાઈ ઉમરાણીયા, અશ્વિનભાઈ પાચાણી.

વોર્ડ નંબર-10 રાજવીબેન તેજશભાઇ શિંગાળા, સીમાબેન હિરેનભાઈ વઘાશીયા, પ્રકાશભાઇ ચડોતરા, અશ્ર્વીનભાઇ રૈયાણી. વોર્ડ નંબર-11 આરતીબેન મનીષભાઈ ટોળીયા, કોમલબેન ભાવેશભાઈ જરેર, જગદીશભાઈ બચુભાઇ રામાણી,નિલેશભાઈ ગોકળભાઇ કાપડીયા નો સમાવેશ થાય છે. સીટીંગ સદસ્યો રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ, શિતલબેન કોટડીયા,હર્ષદભાઈ વાઘેલા, ભરતસિંહ (રુષિરાજસિંહ) જાડેજા,આસીફભાઈ ઝકરીયા, મનસુખભાઈ રૈયાણી,રફીકભાઈ કૈડા,ઓમદેવસિંહ જાડેજા,મનીષભાઈ ચનિયારા, અશ્ર્વીનભાઇ પાંચાણી, અશ્ર્વીનભાઇ રૈયાણી,જગદીશભાઈ રામાણી તથા નિલેશભાઈ કાપડીયા ને રિપીટ કરાયા છે. ભાજપ દ્વારા પીએચડી ની ડિગ્રી ધરાવતા પ્રિયંકાબેન માધડ ને ટીકીટ ફાળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *