અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી, વિમાનમાં સવાર મુસાફરોની યાદી નીચે પ્રમાણે છે
અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલી
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર…
