ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં દેવળિયા રોડ પર સફેદ કલરની ઈનોવા કાર જીજે 12 બીઈ 1111 વાળીની તલાશી લેતા કારમાંથી દારૂૂની 1188 બોટલ કીમત રૂૂ 3,98,400 નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂૂનો જથ્થો અને કાર કીમત રૂૂ 5 લાખ સહીત કુલ રૂૂ 8,98,400 નો મુદામાલ કબજે લીધો છે તેમજ ઈનોવા કારના ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *