પ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબી

  એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ., લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત…

 

એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ., લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે ચીત્રોડ ગામની સીમ લાઇન્સ બર્ગ ફાર્મ હાઉસમાં રેઇડ કરી દારૂૂની મહેફીલ માણતા ફાર્મ હાઉસ માલીક સંચાલક વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમો (1) જીગરભાઇ પ્રવીણભાઇ પંડયા ઉ વ-45 રહે. બરોડા (2) મીલીનભાઈ ધરમેન્દ્રભાઈ મહેતા, ઉવ-35 રહે. બરોડા (3) અંકુરકુમાર ચંન્દ્રકાન્તભાઈ પારેખ ઉ.વ.42 રહે બાલાસીનોર 4) હીતેનભાઇ યોગેશભાઇ મહેતા ઉ.વ.45 રહે. ઇન્દ્રપુરી ચોક (5) મુકેશભાઇ દેવશીભાઈ જીવાણી ઉ.વ.49 . તાલાલા કબ્જે કરેલ મુદામાલ (1) વિદેશી બનાવટની 01 લીટરની બોટલ અર્ધી ભરેલ જેમા આશરે 500 એમ.એલ જેટલી હોય જેની કીમત રૂૂપીયા 1200 (ર) વિદેશી બનાવટની ટીચર્સ હીન્ગલેન્ડ ક્રીમ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 375 એમ.એલ.ની બોટલ હોય જેમાં આશરે 300 એમ.એલ બોટલ ભરેલ જેની કીમત રૂૂપીયા 500/-(3) પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ 05 જેની કિ.રૂૂા.50 કુલ મુદામાલ કી.રૂૂ.1750/-આ કામગીરી કરનાર અધિ કર્મચારીઓ એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *