બોટાદના હળવતમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસ કરેલા અણસાજતાં વલણના વિરોધમાં કેશોદના પત્રકારો એ એક વિસ્તૃત આવેદન પત્ર આજે ડેપ્યુટી કલેકટર કેશોદને આપ્યુ હતું.બોટાદ ખાતે ખેડૂતોના આંદોલનમાં કવરેજ કરવા માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલ અણસાજતાં વલણને લયને આ બનાવને લયને અને પત્રકારને તેમની ફરજમાં રૃકાવટ કરવાની ધટના બાબતે આજે કેશોદના તમામ પત્રકારો એ આ ધટનાને વખોડી કાઢી હતી કેશોદ ડેપ્યુટી કલેકટરને પાઠવેલ હતું અને આ બાબત સરકાર દ્વારા તટસ્થ તપાસ કરી અને આવો બનાવ ભવિષ્યમાં અન્ય કોઈ પત્રકાર સાથે ન બને તે માટેની માંગ કરી અને મહિલા પત્રકારને ન્યાય મળે તેવી માંગ સાથે કેશોદના પત્રકારો એ આજે કેશોદના ડેપ્યુટી કલેકટરને એક આવેદન પત્ર આપ્યું હતું
કેશોદ પત્રકાર સંઘ દ્વારા બોટાદ ઘટના અંગે કલેક્ટરને આવેદન
બોટાદના હળવતમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસ કરેલા અણસાજતાં વલણના વિરોધમાં કેશોદના પત્રકારો એ એક વિસ્તૃત આવેદન પત્ર આજે…
