ભાજપ પહેલાં શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર

9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 35 મંત્રી સહિત 36ની નિમણૂક, તમામ સમાજ-મહિલાઓને પ્રતિનિધિત્વ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી પૂર્વે સતાધારીપક્ષ ભાજપના સંગઠનના હજુ કોઇ ઠેકાણા નથી…

9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 35 મંત્રી સહિત 36ની નિમણૂક, તમામ સમાજ-મહિલાઓને પ્રતિનિધિત્વ

રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી પૂર્વે સતાધારીપક્ષ ભાજપના સંગઠનના હજુ કોઇ ઠેકાણા નથી તયાં કોંગ્રેસે શહેરનું સંગઠન જાહેર કરી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ આજે 66 સભ્યોનં જમ્પો સંગઠન જાહેર કર્યું છે. નવા સંગઠનમાં 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 35 મંત્રી અને એક કાર્યાલયમંત્રીનો સમાવેશ થાય છે.

ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસનું સંગઠન માળખુ ‘સંગઠન સૂજન’ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ 18 વોર્ડના આધારે દરેક સમાજને પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમજ 17 મહીલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ડો.રાજદીપસિંહ જાડેજાની ટીમમાં ઉપપ્રમુખ પદે નીતિન ભંડેરી, યજ્ઞેશ જોષી, માવજીભાઇ રાખસીયા, વૈશાલી શિંદેને સ્થાન અપાયું છે. તો મહામંત્રી તરીકે દિલીપ આસવાણી, રણજીત મુંધવા, દીપેન ભગદેવ, હબીબભાઇ કટારીયા, નરેશ પરમાર વિગેરેને તસ અપાઇ છે તો 35 મંત્રીઓમાં સિનિયર- જુનિયરોને જ્ઞાતિવાઇઝ સમાવી લેવામાં આવ્યા છે. કાર્યાલયમંત્રી પદે જયદીપ મયાત્રાને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ શહેર સંગઠન

કાર્યાલય મંત્રી
જયદીપભાઇ મયાત્રા (એસ.સી.)
ઉપપ્રમુખ
નીતિનભાઇ ભંડેરી (લેઉવા પટેલ) હાજીભાઇ ઓડીયા (મુસ્લિમ)
ડો.યજ્ઞેશભાઇ જોશી (બ્રાહ્મણ)
નિલેશભાઇ મારૂ (આહીર)
તેજસભાઇ ટોપીયા (લેઉવા પટેલ)
માવજીભાઇ રાખલીયા (એસ.સી.)
વૈશાલી શિંદે (બ્રાહ્મણ)
મુકુંદભાઇ ટાંક (ઓબીસી-કડીયા)
રવિભાઇ જીતિયા (એસ.સી.)
મહામંત્રી
રસિકભાઇ ભટ્ટ (બ્રાહ્મણ)
દિલીપભાઇ આસવાણી (સિંધી)
પ્રફુલાબેન ચૌહાણ (ઓબીસી)
રાજુભાઇ ચાવડા (આહીર)
હસમુખભાઇ ગોસ્વામી
(ઓબીસી-દશનામ ગોસ્વામી)
પ્રવીણભાઇ કાકડીયા (લેઉવા પટેલ)
ક્રિષ્નાબા હાડા (રાજપુત)
રણજીતભાઇ મુંધવા (ભરવાડ)
ચંદ્રીકાબેન વરાણીયા (ઓબીસી-કોળી)
ઠાકરશીભાઇ ગજેરા (લેઉવા પટેલ)
જયાબેન ચૌહાણ (એસ.ટી.)
રાજુ આમરણીયા (ઓબીસી)
દીપેનભાઇ ભગદેવ (લોહાણા)
વિજયાબા જાડેજા (ક્ષત્રીય)
અનીશભાઇ જોશી (બ્રાહ્મણ)
ગૌરવ પુજારા (લોહાણા)
કિંજલબેન જોશી (બ્રાહ્મણ)
હબીબભાઇ કટારીયા (મુસ્લિમ)
મેહુલભાઇ મકવાણા (કડવા પટેલ)
નરેશ પરમાર (એસ.સી.)
સિકંદરભાઇ ડાકોર (મુસ્લિમ)
મંત્રી
ડો.ભરતકુમાર કોયાણી (લેઉવા પટેલ)
રાજુભાઇ ગૌસ્વામી (ઓબીસી દશનામ ગોસ્વામી)
ગીતાબેન પરમાર (એસ.સી.)
સંજનાબેન ગોહેલ (ઓબીસી)
પ્રણવભાઇ પટેલ (કડવા પટેલ)
રચનાબેન જોશી (બ્રાહ્મણ)
મુકેશભાઇ મકવાણા (ઓબીસી રાજપુત)
સલીમ કારિયાણી (મુસ્લિમ)
લીના સોલંકી (સોની)
અરૂણભાઇ સોલંકી (દેવીપુજક)
કેતનભાઇ ભટ્ટ (બ્રાહ્મણ)
હરદીપભાઇ રાઠોડ (ઓબીસી-રાજપુત)
પિયુષભાઇ ખાત્રાણી (લેઉવા પટેલ)
સંજયભાઇ કથ્રેચા (ઓબીસી-સુથાર)
સાગરભાઇ શાહ (વાણીયા)
હેમાદ્રી પૌંન (લોહાણા)
મયુરભાઇ શાહ (વાણીયા)
શૈલેષભાઇ જાદવ (ઓબીસી-કોળી)
નરેશ ગઢવી (ઓબીસી)
ભાવેશભાઇ ચૌહાણ
હિતેશભાઇ વી. વાઘેલા
મહેશભાઇ રાદડીયા (લેઉવા પટેલ)
પૂજા ચૌહાણ (ઓબીસી રાજપુત)
નંદાભાઇ ડાંગર (આહીર)
પ્રભાતભાઇ જલુ (આહીર)
પૂજાબેન વેકરીયા (લેઉવા પટેલ)
દિપક કાલરીયા (ઓબીસી મિસ્ત્રી)
નવનીત ચૌહાણ (એસ.સી.)
જગદીશભાઇ ઠુંગા (ભરવાડ)
અશ્વિનભાઇ બકુત્રા (આહીર)
કાજલ ગોહેલ (રાજપુત)
હીરાબેન કડીવાર (કડવા પટેલ)
હરેશભાઇ પરમાર
ધ્રુપદ બા વાળા (ક્ષત્રીય)
જીતુભાઇ રાઠોડ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *