જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે જેતપુર નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો શુભારંભ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલીકાના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા જુદા જુદા સ્વદેશી સ્ટોલની મુલાકાત કરીને સ્વદેશી ચીજ વસ્તુઓ અંગે ભાઈઓ બહેનો સાથે સંવાદ કર્યો હતો
જેતપુરમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકતા જયેશ રાદડિયા
જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે જેતપુર નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો શુભારંભ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના…
