સેમિફાઈનલ પહેલાં ભારતીય સ્ટાર ક્રિકેટરો સિધ્ધિવિનાયકના શરણે

આજના સેમીફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આધ્યાત્મિક શાંતિ અને વિજયના આશીર્વાદ મેળવવા માટે ભગવાનના શરણે પહોંચ્યા હતા. અક્ષર પટેલ, ઈશાન કિશન અને…

આજના સેમીફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આધ્યાત્મિક શાંતિ અને વિજયના આશીર્વાદ મેળવવા માટે ભગવાનના શરણે પહોંચ્યા હતા. અક્ષર પટેલ, ઈશાન કિશન અને અભિષેક શર્મા મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપર-8ની છેલ્લી મેચ પહેલા પણ કેટલાક ખેલાડીઓ કોલકાતામાં કાલિઘાટ કાલી મંદિરના દર્શને પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *