ભારતે રાજસ્થાનમાં પાક.નું જેટ તોડ્યું, પાઇલટ જીવતો ઝડપાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના…

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાયલટ પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનમાં સવાર હતો. આ ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો છે. સૂત્રોએ જણાવ્યું કે પાયલટને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. ભારતીય અધિકારીઓએ હજુ સુધી પાઇલટની ઓળખ જાહેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાન વાયુસેનાનો કોઈ વરિષ્ઠ અધિકારી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *