દ્વારકાના શામળાસર-હેમુસર વચ્ચેના સી.સી.રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય

  દ્વારકા તાલુકાના શામળાસર (ગોપી તળાવ) અને હમુસર વચ્ચે 5સ.ળ.નો રોડ ખડખડધજ ! હાલતમાં છે જેથી હજારો યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. અનેક…

 

દ્વારકા તાલુકાના શામળાસર (ગોપી તળાવ) અને હમુસર વચ્ચે 5સ.ળ.નો રોડ ખડખડધજ ! હાલતમાં છે જેથી હજારો યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. અનેક વખત નાના મોટા અકસ્માતો નો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચતો નથી. શું કોઈ મોટા અકસ્માત નિ તંત્ર રાહ જોઈ રહ્યું છે ? યાત્રાધામ દ્વારકા આવતા મોટાભાગના યાત્રિકો બેટ જવાં આજ રોડ નો ઉપયોગ કરે છે.

ચરકલા થી આરંભડા સુધી નો 31સળ નો નવો રોડ બન્યો તેમાં ગોપીતળાવ પછીનો 5સળ નો રોડ જુનો જ રીપેર થયો. નવો નથી બન્યો. હાલ આ ખખડધજ રોડ અંગે બુધાભા ભાટી એ છઇ દ્વારકા ના ઈજનેર પ્રવીણ પરમાર સાથે વાત કરી ત્યારે આ હકીકત જણાવતાં તેમણે જણાવ્યું કે આ રોડ પર વરસાદી પાણી ભરાતું હોવાથી હવે અમે ઈઈ રોડ ની સરકાર ને દરખાસ્ત કરેલ છે. આ રોડ બેક વર્ષમાં ઈઈ રોડ બની જશે. ઉપરાંત હાલ યાત્રિકો અને પ્રજાની મુશ્કેલીના નિવારણ માટે એક સપ્તાહ માં રોડ નું સમારકામ કરશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *